ફિલ્મ ગણપતમાં પિતાના મૃત્યુનો બદલો લેતો નજરે પડશે ટાઇગર શ્રોફ
અમિતાભ- રશ્મિકા ડેડલીમાં બાપ-દિકરીનો રોલ કરશે
હાલમાં જ વધુ એક સિંગલ ’કેસેનોવા’ રિલીઝ કરનારા ટાઇગર શ્રોફ હવે ફિલ્મોના શૂટ માટે તૈયાર છે. ફેબ્રુઆરીથી તે...
કરણ જોહરે રિહાનાની ટ્વીટનો આપ્યો જડબાતોડ જવાબ અને કહૃાું- આપણે કોઇને...
ખેડૂત આંદોલનને લઇ અમેરિકન પોપ સ્ટાર રિહાનાના ટ્વીટ બાદથી સોશિયલ મીડિયા પર હલચલ તેજ થઇ ગઇ છે. બોલિવુડ ઇન્ડસ્ટ્રીઝમાં તેના પર એક પછી એક...
૪૨ દિવસમાં તાપસી પાુની ફિલ્મ ’લૂપ લપેટા’ શૂટ થઇ ગઈ
એક્ટ્રેસ તાપસી પાુ અને એક્ટર તાહિર રાજ ભસીનની ફિલ્મ ’લૂપ લપેટા’નું શૂટિંગ પૂરું થઇ ગયું છે. તેમણે માત્ર ૪૨ દિવસમાં શૂટિંગ કરી લીધું છે....
અભિનેતા મધુર મિત્તલ પર મારપીટ અને જાતીય સતામણીનો આરોપ
હિન્દી અને અંગ્રેજી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા મધુર મિત્તલ પર મારપીટ અને જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેની ઉપર તેની પૂર્વ ગર્લફ્રેન્ડ...
કોઈ પુરાવા હોય તો અમારી સમક્ષ મૂકો, તપાસ કરાવીશું
સુશાંતિંસહ રાજપૂત કેસ : સીએમ ઉદ્ધવ ઠાકરે બોલ્યા
બોલિવૂડ અભિનેતા સુશાંતિંસહ રાજપૂતના આપઘાત કેસમાં સીબીઆઈ તપાસની માગ વધારે તીવ્ર બનતી જાય
મુૂંબઈ,
દિવંગત અભિનેતા સુશાંતિંસહ...
મિત્ર ગણેશનો મોટો ખુલાસો: સુશાંતની હત્યા ૧૩ જૂને થઈ હતી
સુશાંતસિંહ કેસને લઈને દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહૃાા છે. સુશાંતસિંહ સાથે જોડાયેલા લોકો વારંવાર એવો દાવો કરી રહૃાા છે કે સુશાંતસિંહની હત્યા કરવામાં...
સડક-૨ સૌથી ખરાબ સ્કૉર વાળી ફિલ્મ બની
સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં નેપૉટિઝ્મ અને ઇનસાઇડર-આઉટસાઇડર પર ઉઠેલી ચર્ચાના કારણે સડક-૨ને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લો એક મહિનો સડક-૨ માટે...
આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટી જશે :...
ઉદ્ધવને માફિયા ગણાવી બદલો લીધો હોવાનું લખ્યું
કંગના મુંબઈ પહોંચે તે પહેલાં ગેરકાયદે ઓફિસ તોડી પડાઈ, કંગના ભાજપની પોપટ હોવાનો સેનાનો આક્ષેપ
અભિનેત્રી કંગના...
અક્ષય કુમારની ફિલ્મ ‘બેલબોટમનું ટીઝર રિલીઝ
સ્ટાર્ટ-ટુ-ફિનિશ શેડ્યૂલ માટે પ્રખ્યાત અક્ષય કુમારે તાજેતરમાં ‘બેલબોટમનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું અને ફિલ્મનું પહેલું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં અક્ષય સૂટબૂટ...
સુશાંત કેસ: શોવિકની કસ્ટડી કોર્ટે ૩ નવેમ્બર સુધી વધારી
એનડીપીએસ કોર્ટે રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકની કસ્ટડી ૩ નવેમ્બર સુધી વધારી દીધી છે. શોવિકને સુશાંત સિંહ ડેથ કેસમાં સામે આવેલા ડ્રગ્સ એન્ગલ પછી ૪...