શ્વેતા તિવારી વિરુદ્ધ અભિનવ કોહલીએ કર્યો માનહાનિનો કેસ
એક્ટ્રસે શ્વેતા તિવારી તેની પર્સનલ લાઇફને કારણે ઘણી ચર્ચામાં રહે છે. પહેલાં પતિથી છુટાછેડા બાદ વર્ષ ૨૦૧૩માં અભિનવ કોહલી સાથે બીજા લગ્ન ક્યા અને...
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
દેશભરમાં ફરીથી કોરોના વાયરસનો પ્રકોપ વધવાનું જોખમ વધી ગયું છે. છેલ્લાં ઘણાં સમયથી બોલિવૂડના અનેક સ્ટારના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે હવે બોલિવૂડ...
બોલીવુડ અભિનેતા ફરાઝ ખાનનું ૪૬ વર્ષની વયે નિધન
બોલીવુડ અભિનેતા ફરાઝ ખાનનું ૪૬ વર્ષની વયે નિધન થયું છે. અભિનેતા ઘણા દિવસથી બીમાર હતા. તેમની બેંગ્લુરુની એક હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. ફરાઝ ખાનના...
અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી દિવાળી પર રિલીઝ થાય તેવી સંભાવના
કોરોનાના પગલે સિનેમાઘરો બંધ હોવાના પગલે સારી અને મોટી ફિલ્મો નથી જોવા મળી રહી. પરંતુ જે નાની ફિલ્મો છે તેને ડાયરેક્ટ ડિજીટલ પ્લેટફોર્મ ઉપર...
એક્ટર કાર્તિક આર્યન થયો કોરોના સંક્રમિત
બોલિવૂડમાં છેલ્લાં કેટલાંક સમયથી સ્ટાર્સ કોરોનાની ચપેટમાં આવી રહૃાા છે. હવે કાર્તિક આર્યનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કાર્તિકે સો.મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી....
જોની લીવરનો દિકરા-દિકરી સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ
બૉલીવુડ દિગ્ગજ એક્ટર અને કૉમેડિયન જૉની લીવરે તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયો ખૂબ ઝડપથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહૃાો...
રાજકુમાર રાવની આગામી ફિલ્મ ‘છલાંગનું ટ્રેલર થયુ રીલિઝ
બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને નુસરત ભરૂચાની અપકિંમગ ફિલ્મ ‘છલાંગનું ટ્રેલર રિલીઝ થયુ છે. આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. જો કે, શનિવારે આખરે...
કંગના રનોતે કરણ જોહર પર લગાવ્યો ગંભીર આરોપ, પીએમ મોદીને કરી...
બોલીવુડની જાણીતી અભિનેત્રી કંગના રનોતએ ફિલ્મ નિર્માતા કરણ જોહર પર મૂવી માફિયાના મુખ્ય દોષી હોવાનો જાહેરમાં આરોપ લગાવ્યો છે. તેણે પોતાના ટ્વીટર હેન્ડલ પર...
ભલે તમે મને તેની ગર્લફ્રેન્ડ તરીકે મને પસંદ ન કરો પણ...
રિયાએ સુશાંતના પરિવાર પર ઉઠાવી આંગળી- કહૃાું
સુશાંતસિંહ રાજુપૂત મામલામાં સીબીઆઇ તપાસનો સામનો કરી રહેલી અભિનેત્રી રિયાએ સુશાંત રાજપૂતના પરિવાર માટે સંદેશ આપ્યો છે....
સની લિયોન પર લાગ્યો ૨૯ લાખનાં ફ્રોડનો આરોપ, ક્રાઇમ બ્રાન્ચે હાથધરી...
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનની મુશ્કેલીઓ વધી રહી છે. કેરળમાં તે પરિવાર સાથે રજાઓ ગાળી રહી છે ત્યાં તેનાં પર ૨૯ લાખ રૂપિયાનાં ફ્રોડનો આરોપ...