Monday, October 26, 2020
Home રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

તહેવારોમાં લોકો લૉકલ જ સામાન ખરીદે: મોદીની અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં ચૂંટણી સભામાં લોકોને એક ખાસ અપીલ કરી હતી. પીએમ મોદીએ કહૃાું હતું કે, તહેવારોના આ વાતાવરણમાં લોકો જે પણ સામાન...

ભારતીય રેલ હવે મુસાફરોના ઘરેથી સામાન લાવવા-લઈ જવાની સુવિધા આપશે

ભારતીય રેલવે હવે યાત્રિકો માટે બેગ્સ ઓન વ્હીલ્સ નામની સુવિધા શરુ કરવા જઈ રહી છે. આ વ્યવસ્થાના ભાગરુપે ટ્રેનોમાં મુસાફરી કરનારાઓએ પોતાનો સામાન ઉંચકવાની...

કોરોના શિયાળામાં સ્વાઈન લૂની જેમ ઝડપથી ફેલાઈ શકે છે

એમ્સના ડાયરેક્ટર ગુલેરિયાની ગંભીર ચેતવણી છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદૃેશ સહિત દૃેશભરમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહૃાો છે. પરિણામ તે છે કે...

રિલાયન્સ પાવરે સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ૧૦૫.૬૭ કરોડનો નફો રળ્યો

દૃેવાને કારણે ચારે તરફથી ઘેરાયેલાં અનિલ અંબાણી માટે સારા સમાચાર છે. અનિલ અંબાણી ગ્રૃપની રિલાયન્સ પાવરે કમાલ કરી દીધી છે. કોરોના કાળમાં સપ્ટેમ્બરમાં ખતમ...

મુંબઈના મૉલમાં ભીષણ આગ, નજીકની બિલ્ડીંગમાંથી ૩૫૦૦ લોકોને રેસ્ક્યૂ કરાયા

૨૪ ફાયર બ્રિગેડની ગાડીઓએ ૯ કલાલ બાદ આગ પર કાબૂ મેળવ્યો નાગપાડા વિસ્તારના સિટી સેન્ટર મોલમાં ગુરુવાર મોડી રાતે આગ લાગી ગઈ હતી. જે...

ચીની ક્ષેત્રને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી તો જડબાતોડ જવાબ મળશે: જિનિંપગ

ભારત અને તાઇવાનને લઇ અમેરિકાના ચાલી રહેલા તણાવની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનિંપગએ ધમકી આપી છે. શી જિનિંપગ એ કહૃાું કે જો ચીનના સુરક્ષા...

ભારતે એન્ટી શિપ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

એન્ટી શિપ મિસાઇલથી સમુદ્રમાં ડૂબાડ્યું જહાજ ભારતે શુક્રવારે એન્ટી શિપ મિલાઇલની સક્સેસફુલ ટેસ્ટિંગ કરી. નૌસેનાના કૉર્વેટ આઇએનએસ પ્રબળથી મિસાઇલ લૉન્ચ કરી. ભારતીય નૌસેનાએ તેનો...

હવે દેશમાં પ્રાઇવેટ કંપનીઓ પણ સેટેલાઈટ લોન્ચ કરી શકશે

કેન્દ્ર સરકાર પોતાની અવકાશની સિદ્ધિઓને હવે વધુ વિસ્તૃત બનાવવા માગે છે અને તે માટે પોતાની સ્પેસ કોમ નીતિ હેઠળ દેશની ખાનગી કંપનીઓને સેટેલાઈટ લોન્ચ...

આવનારા ૨૦ વર્ષ સુધી કોરોના વાયરસ રહેશે : સીરમ ઇન્સ્ટિટ્યુટનો દાવો

વિશ્વના તમામ લોકોને વેક્સીન આપવામાં આવશે, તો પણ તેની જરુર તો પડશે જ   દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો ફેલાવો સતત વધી રહૃાો છે. દુનિયાભરના...

કોરોના પર ગુડ ન્યૂઝ: દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ૭ લાખથી પણ...

છેલ્લા ૨૪ કલાકમાં ૫૪૩૬૬ પોઝિટિવ કેસ નોંધાયા, ૬૯૦ના મોત સંક્રમિતોનો કુલ આંકડો ૭૭,૬૧,૩૧૨ મૃત્યુઆંક ૧,૧૭,૩૦૬ એક્ટિવ કેસ ૬,૯૫,૫૦૯ ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ ૭...

25-10-2020

error: Content is protected !!