કોરોનાના ચેપની શંકાથી યુવતિને બસની બહાર ફેંકી
ઉત્તરપ્રદૃેશના મથુરા જિલ્લામાં કોરોના વાયરસની બીમારીનો ચેપ હોવાની શંકામાં એક યુવતિને કથિત રીતે બસમાંથી બહાર ફેંકવામાં આવતાં તેનું મોત થયું છે. મીડિયા અહેવાલ અનુસાર...
ગુજરાત, યુપી સહિત દૃેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ
દૃેશમાં આગામી બે દિૃવસમાં ભારે વરસાદૃની સંભાવના
સમગ્ર દૃેશભરમાં ચોમાસું જામ્યું
દૃેશમાં ચોમાસું જામી જતાં અનેક ભાગોમાં ભારે વરસાદૃ પડી રહૃાો છે. મોસમ વિભાગે...
ભારતમાં કોરોના દર્દૃીઓનો આંક ૭ લાખ ઉપર પહોંચ્યો
દૃેશભરમાં સક્રિય કેસોની સંખ્યા ૨.૫૩ લાખ પર પહોંચી ૪૨૫ લોકોના મોત થયા : ભારત યાદૃીમાં ત્રીજા ક્રમાંક
દૃેશમાં વિતેલા ૨૪ કલાકમાં ૨૪,૨૪૮ નવા...
કેજરીવાલ સરકારે કરી યોગીના કામની ’નકલ’, દિૃલ્હી રમખાણો અંગે મોટો નિર્ણય
નવીદિૃલ્હી,તા.૨૪
ઉત્તર-પૂર્વ દિૃલ્હીમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં કોમી રમખાણોમાં તોડફોડ મચાવનારા આરોપીઓથી નુકસાનની ભરપાઈ કરાવવાનો નિર્ણય લેવાયો છે. દિૃલ્હી સરકાર તરફથી રચાયેલી સમિતિ ઉત્તર-પૂર્વ દિૃલ્હી રમખાણ દૃાવા...
મહારાષ્ટ્રના અકોલામાં મંદિૃરના ટિન શેડ પર ઝાડ પડતાં ૭ લોકોના મોત,...
મહારાષ્ટ્ર,તા.૧૦
મહારાષ્ટ્રના અકોલાથી મોટા સમાચાર આવી રહૃાા છે કે તોફાની પવન અને વરસાદૃને કારણે ભારે નુકસાન થયું છે. બાલાપુર તાલુકામાં બાબુજી મહારાજ મંદિૃર કેમ્પસના ટીન...
તુર્કીના હેતેય પ્રાંતમાં અનેક વાહનો વચ્ચે અથડામણ સર્જાતા અકસ્માત તુર્કિમાં એક...
,તા.૦૮
તુર્કીના હેતેય પ્રાંતમાં અનેક વાહનો વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે અને ૩૧ લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી એપીના...
કોરોના સંકટ: છેલ્લા ૨૪ કલાકમાં ૫૨૦૫૦ પોઝિટિવ કેસ, ૮૦૩ના મોત
ભારતમાં સતત બીજા દિવસે સમગ્ર વિશ્ર્વ કરતાં સૌથી વધુ કેસ અને મોત
કોરોનાના કુલ દર્દી ઓની સંખ્યા ૧૮,૫૫,૭૪૫ થઇ, મૃત્યુઆંક ૩૮,૯૩૮ને પાર, ૨૪ કલાકમાં ૩.૮૧...
મુંબઈમાં ગણેશ વિસર્જન માટે કરવું પડશે ઓનલાઈન બુિંકગ
કોરોના સંકટને જોતા બીએમસીનો મોટો નિર્ણય
કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની ધુમ શરૂ થઈ ચુકી છે. આ વચ્ચે કોરોના સંકટને ટાળવા માટે બૃહદમુંબઈ...
કૌશલ્યને નીખારતા રહેવું જ વર્તમાન સમયમાં પ્રસ્તુત રહેવાનો મંત્ર: મોદી
સ્કિલ ઈન્ડિયા મિશનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે પીએમનું વર્ચ્યુઅલ સંબોધન
નાની-મોટી દરેક સ્કિલ આત્મનિર્ભર ભારતની તાકાત બનશે, આજનો યુગ સ્કિલ, રી-સ્કિલ અને...
ભારતમાં વૉટર સેલ્યુટ સાથે પાંચ ‘રાફેલનું આગમન
ફ્રાંસથી સાત હજારથી વધુ કિમીનું અંતર કાપી પાંચ રાફેલે અંબાલામાં સફળ લેન્ડિંગ કર્યું
ભારતીય આર્મીમાં નવા યુગની શરૂઆત, દુશ્મન ભારત પર હુમલો કર્યા પહેલા...