Wednesday, April 21, 2021
Home રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

આજથી સંસદના બીજા સત્રનો પ્રારંભ થશે: ૮ એપ્રિલે થશે સમાપ્ત

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આવતીકાલે એટલે કે સોમવારથી શરૂ થશે. સંસદના બજેટ સત્રના પ્રથમ તબક્કાની શરૂઆત ૨૯ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી થઈ...

જમીન માત્ર ઘાસ-માટી જ નથી, એ આપણી માતા પણ છે: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામમાં એક લાખ સ્થાનિકોને જમીન પટ્ટા આપવાનું ઉદ્ઘઆટન કરતા ઐતિહાસિક જેરેંગા પાથર ખાતે ૧૦ લોખોને જમીનના પટ્ટાના પ્રમાણપત્ર સોંપ્યા હતા....

અફઘાનિસ્તાનમાં હવાઇ દળના બે હેલિકોપ્ટર્સની ટક્કર, ૧૫ સૈનિકોનાં મોત

અફઘાનિસ્તાનમાં વાયુસેનાનાં બે હેલિકોપ્ટર વચ્ચે હવામાં જ ભીષણ ટક્કર થઈ ગઈ, જેનાં કારણે ૧૫ સૈનિકોનાં મોત નિપજ્યા છે. સુરક્ષા સુત્રોએ જણાવ્યું કે, હવામાં અકસ્માતની...

આર્મીનિયામાં મિસાઈલ હુમલામાં રશિયાનું હેલિકોપ્ટર એમઆઇ-૨૪ ક્રેશ, ૨ના મોત

આર્મીનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધમાં એન્ટ્રી લીધા પછી રશિયાના એક હેલિકોપ્ટર સાથે મોટી દુર્ઘટના થઈ છે. સોમવારે આર્મીનિયાના યરસ્ખ ગામના વિસ્તારમાં એક રશિયન વિમાન...

સબસિડીવાળા રાંધણગેસમાં ફરી રૂ.૫૦નો ભાવ વધારો ઝીંકાયો

૧૫ દિવસમાં કુલ ૧૦૦ રૂ.નો વધારો થયો દિલ્હીમાં સબ્સિડી વગરના ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ હવે ૬૪૪ રૂપિયા થયો     ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું...

દેશના અર્થતંત્રમાં સુધારો થઇ રહૃાો હોવાનો દાવો: એસબીઆઇ ઇકોરેપે કરેલો સર્વે

શ્રમિકો ઘેર વધુ પૈસા મોકલી રહૃાા છે એવો અહેવાલ દેશના અર્થતંત્રમાં ધીમો પણ મક્કમ રીતે સુધારો થઇ રહૃાો હોવાનો દાવો એક સર્વેના રિપોર્ટમાં કરાયો...

ઓક્સફર્ડ વેક્સિન ટ્રાયલમાં એક વોલેન્ટિયરનું મોત: રસીનું ટ્રાયલ રોકાશે નહીં

કોરોના વાયરસ સામે લડવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની જે રસીથી અત્યાર સુધી સૌથી વધુ આશા વ્યકત કરાય રહી હતી બ્રાઝીલમાં તેના ત્રીજા તબક્કાના...

દેશમાં કુલ કોરોના કેસની સંખ્યા ૯૭.૩૫ લાખ: મૃત્યુઆંક ૧.૪૧ લાખને પાર

૨૪ કલાકમાં વધુ ૩૨૦૮૦ પોઝિટિવ કેસ નોંધાયા   દેશમાં કાગડોળે કોરોનાની રસીની વાટ જોવાઈ રહી છે. જો કે તહેવારોની સીઝન પૂરી થતા કોરોનાના કેસમાં ઘટાડો...

વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એમેઝોનના જેફ બેઝોસ CEO પદ છોડશે

જેફ બેઝોસના સ્થાને એન્ડી જેસી બનશે નવા સીઇઓ   એમેઝોનના મુખ્ય કાર્યકારી અધિકારી જેફ બેઝોસ પોતાના પદેથી રાજીનામુ આપવાના છે. તેઓ આ વર્ષના અંત સુધી...

ચીનના વુહાનથી જ કોરોના વાઈરસ ફેલાયો હોવાનો WHOના રિપોર્ટમાં દાવો

કોરોનાનો વાઈરસ ક્યાંથી ફેલાયો તેની તપાસ કરવા ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સમિતિને કોરોનાનો જીવલેણ વાઈરસ ચીનનાં વુહાનથી જ ફેલાયો હોવાનાં નક્કર પૂરાવા મળ્યા છે....
error: Content is protected !!