Wednesday, March 3, 2021

ટ્રમ્પ અમેરિકા માટે ખોટા રાષ્ટ્રપતિ છે: મિશેલ ઓબામા

નવેમ્બરની શરૂઆતમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. આ પહેલાં સોમવારે યુએસ ડેમોક્રેટક સંશોધનની શરૂઆત થઇ હતી. આ સંમેલનમાં અમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બરાક...

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વધુ લથડી: હાલ વેન્ટિલેટર સપોર્ટ પર

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત બુધવારે વધારે ખરાબ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહૃાું છે કે, ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ તેમની તબિયત વધારે લથડી...

મોદી કેબિનેટનો નિર્ણય: રાષ્ટ્રીય ભરતી એજન્સીને મંજૂરી: એક દેશ-એક પરીક્ષા

દેશના વધુ છ એરપોર્ટનું ખાનગીકરણ થશે મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, શેરડીના પાક પર હવે પ્રતિ ક્વિન્ટલ ૨૮.૫૦ રૂપિયા વધુ મળશે કોમન એલિજિબિલિટી...

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૦૯૨ના મોત: ૬૪,૫૩૧ નવા પોઝિટિવ કેસ

દેશમાં કુલ કેસનો આંકડો ૨૭.૬૭ લાખએ પહોંચ્યો, ૫૨૮૮૯ ને પાર મૃત્યુઆંક દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહૃાો...

સહકારી બેંકો ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જૂ સમાન છે: શરદ પવાર

પવારે મોદીને પત્ર લખી સહકારી બેંન્કોનું ખાનગીકરણ ન કરવા સલાહ આપી એનસીપીના વડા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે વડા પ્રધાનને પત્ર લખીને એવી...

રિલાયન્સ રિટેલે ડિજિટલ ફાર્મા નેટમેડ્સનો મોટો હિસ્સો ખરીદ્યો

૬૨૦ કરોડ રૂપિયામાં ડીલ કરવામાં આવી ડીલના લીધે નેટમેડ્સની માર્કેટ વેલ્યૂ ૧૦૦૦ કરોડ રૂપિયાની થઈ, દૃેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અમેઝોન સામેની આ...

૨૦થી ૫૦ વર્ષ સુધીની ઉંમરના લોકોને કોરોના સંક્રમણ ફેલાવાનો સૌથી વધુ...

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કોરોના વાયરસથી સમગ્ર દૃુનિયામા ૨ કરોડ લોકો સંક્રમિત થઇ ગયા છે. યુરોપના કેટલાક દૃેશોમા સંક્રમણ ઓછુ ફેલાયુ છે, તેવુ દર્શાવે...

વિશ્વના ટોપ-૧૦ ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી એક સ્થાન સરકી છઠ્ઠા સ્થાને...

એલન મસ્ક ચૌથા સૌથી ધનિક વ્યક્તિ બન્યા  વિશ્વના ટોપ-૧૦ ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી એક સ્થાન નીચે ખસી છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે. રિલાયન્સના શેરના...

બોયકોટ ચાઇના વચ્ચે ચીનની સરકારી બેક્ધ ICICI માં ૧૫ હજાર કરોડનું...

ભારતમાં સૈનિકો સાથેની અથડામણ બાદ દૃેશમાં ચીનના માલના સામાનના બહિષ્કાર અને ચીન વિરોધી માહોલ સર્જાયો હતો. પણ બોયકોટ ચાઈનાની મુહિમ વચ્ચે એક આઘાતજનક સમાચાર...

અમેરિકામાં મિંક નામના પ્રાણીમાં કોરોના વાયરસનો ચેપ જોવા મળતા ફફડાટ

કોરોના સંક્રમણ ઉહાટના બે ફાર્મ્સમાં મળ્યા અમેરિકામાં પહેલીવાર મિંક નામના પ્રાણીમાં કોરોના વાયરસનો ચેપ જોવા મળતા ફફડાટ ફેલાઇ ગયો છે. અગાઉ, યુરોપના દૃેશોમાં મિંકમાં...
error: Content is protected !!