Monday, October 26, 2020
Home રમત જગત

રમત જગત

ધોની છેલ્લા ૫૦ વર્ષમાં સૌથી પ્રેરણાદાયક કેપ્ટન: પૂર્વ કોચ ગ્રેગ ચેપલ

ભારતના ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે કહૃાું છે કે મહેન્દ્રસિંહ ધોની છેલ્લા ૫૦ વર્ષમાં ઇંગ્લેન્ડના મિશેલ બ્રિઅરલી, ઓસ્ટ્રેલિયાના ઇયાન ચેપલ, માર્ક ટેલર, વેસ્ટ ઇન્ડીઝના ક્લાઇવ...

મને એવું લાગ્યું કે હું બોલિંગ રન અપ ભૂલી ગયો: ચહલ

આઈપીએલ શરૂ થવા માટે હવે થોડા દિવસો બાકી છે અને ખેલાડીઓ મેદાન પર જોરદાર પરસેવો પાડી રહૃાા છે. કોરોનાને કારણે લાંબા સમય સુધી કેદ...

હસીન જહાંએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરતા ફેન્સે ઉઠાવ્યા સવાલ

ભારતીય બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને કોઇને કોઇ તસવીર કે વીડિયો શેર કરતી રહે છે....

ફૂટબોલ સ્ટાર સુનીલ છેત્રીના જન્મ દિવસની પાર્ટીમાં ઘણા દિગ્ગજો સામેલ થશે

ત્રીજી ઓગસ્ટે ભારતીય ફૂટબોલ ટીમના સુકાની સુનીલ છેત્રીનો જન્મ દિવસ છે. આ પ્રસંગે ભારતના અને ઇન્ટરનેશનલ ફૂટબોલના ઘણા દિગ્ગજો ઉપસ્થિત રહેનારા છે. દિલ્હી ફૂટબોલ...

સંન્યાસના એલાન બાદ રૈના-ધોની ગળે મળીને ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યા

૧૫ ઓગસ્ટે જ્યારે ચેન્નાઈમાં મહેન્દ્રિંસહ ધોની અને સુરેશ રૈનાએ ઈન્ટરનેશનલ ક્રિકેટથી અચાનક સંન્યાસની ઘોષણા કરી ત્યારે સૌ કોઈના દિમાગમાં એક જ સવાલ ઉઠી રહૃાો...

બીસીસીઆઈએ આઈપીએલ માટે ક્રેડને ઓફિશિયલ પાર્ટનર બનાવવાની કરી જાહેરાત

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ક્રેડને ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહેલ આઈપીએલ માટે ઓફિશિયલ પાર્ટનર બનાવવાની જાહેરાત કરી છે. ક્રેડ બેંગલોર સ્થિત ક્રેડિટ...

આઈપીએલ ૨૦૨૦માં સટ્ટેબાજી રોકવા બીસીસીઆઈએ સ્પોર્ટરડાર કંપની સાથે કર્યો કરાર

ભારતીય ક્રિકેટ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન સટ્ટેબાજી અને અન્ય ભ્રષ્ટ ગતિવિધિઓને રોકવા માટે બ્રિટેનની કંપની સ્પોર્ટરડારની સાથે કરાર કર્યા છે, જે પોતાની ધોખાધડી...

યુઝવેન્દ્ર ચહલ અને યુવરાજ સિંહ વચ્ચે જામ્યું ટ્વીટર યુદ્ધ

જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ ની વચ્ચે શાનદાર મેચ ચાલી રહી હતી. બરાબર તે જ સમયે ટ્વીટર પર ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર...

ભારત વિરૂદ્ધ બુમરાહનો સામનો કરવો મુશ્કેલ : માર્નસ

ટેસ્ટ સિરીઝ ડિસેમ્બરના રોજ યોજાનાર છે ડિસેમ્બરમાં જ્યારે બન્ને ટીમ આમનો સામનો થશે, ત્યારે તેઓ પોતાનો દબદબો બનાવવામાં સફળ રહેશે : માર્નસ ભારત વિરુદ્ધ...

સચિન તેંદૃુલકરની ૧૦૦ સદીનો રેકોર્ડ કોહલી તોડી શકે છે: ઇરફાન પઠાણ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન તેંદલુકરને ક્રિકેટનો ગૉડ કહેવામાં આવે છે. કેમકે સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એટલી બધી ઉપલબ્ધિઓ હાંસલ કરી દીધી છે જેને નજીકના ભવિષ્યમાં તુટતા...

25-10-2020

error: Content is protected !!