ભારત-ઓસ્ટ્રેલિયા બૉક્સિગં ડે ટેસ્ટમાં ’મેન ઓફ ધ મેચ’ ખેલાડીને મળશે જૉની...
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ૨૬ ડિસેમ્બરથી શરૂ થનારી બૉક્સિગં ડે ટેસ્ટ ક્રિકેટ મેચમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી એટલે કે મેન ઓફ ધ મેચને મોટુ ઇનામ મળશે....
સીપીએલ ટી૨૦માં મેચ દરમિયાન પીચની અંદર ફસાઈ ગયો બોલ
ક્રિકેટની મેચ મોટાભાગે વરસાદના વિધ્નને કારણે મોડી શરૂ કરવામાં આવે છે. પણ વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલી કેરેબિયાઈ પ્રીમિયર લીગની એક મેચ મોડું થવાનું કાંઈક...
ચહલે ધવનની મજાક ઉડાવી તો શિખરે કહૃાું- આગળના દાંત બહાર આવી...
ભારતીય ટીમના ખેલાડી હાલ આઇપીએલ રમવા માટે યુએઇ પહોંચી ગયા છે, હાલ તમામ ટીમનો ખેલાડીઓ ક્વૉરન્ટાઇન સમય પસાર કરી રહૃાાં છે. આ દરમિયાન મોટાભાગના...
બેન સ્ટોક્સે વીલિયર્સના બદલે ચહલને મેન ઓફ ધ મેચનો હકદાર ગણાવ્યો..!
ઈંગ્લેન્ડ અને રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે કહૃાું છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં યુઝવેન્દ્ર ચહલને મેન ઓફ મેચનો...
દિનેશ કાર્તિક આઉટ ઓફ ફોર્મ: ફેન્સે કહૃાું રિટાયરમેન્ટ લઇ લે
આઇપીએલ-૨૦૨૦માં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન દિનેશ કાર્તિક સતત ખરાબ ફોર્મથી ઝઝૂમી રહૃાો છે. કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચમાં દિનેશ કાર્તિક શૂન્યના સ્કોર પર આઉટ...
સૌરવ ગાંગુલીની મહેનતનું ફળ ધોનીને મળ્યું : ગંભીર
ધોની ઝહીર ખાનના કારણે સફળ ટેસ્ટ કેપ્ટન બન્યો
ધોની ભાગ્યશાળી હતો કે તેને ટીમમાં ઝહીર જેવો બોલર મળ્યો અને તેને બનાવવાનો બધો શ્રેય...
પૃથ્વી શોની જગ્યાએ લોકેસ રાહુલ ઇનિંગની શરૂઆત કરે: ગાવસકર
મહાન ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસકર ઇચ્છે છે કે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ૨૬ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલ બીજી ટેસ્ટમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલ...
વિશ્વકપ ફાઇનલ બાદ સૌથી મોટો મુકાબલો છે આઈપીએલ ફાઇનલ: પોલાર્ડ
ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આજે સાંજે પોતાના છઠ્ઠા ફાઇનલમાં રમવા ઉતરશે. ટીમની પાસે પાંચમી વખત આ ટાઇટલ જીતવાની તક હશે. દિલ્હી...
બધુ જ જાણે છે પણ કંઈ બોલવા તૈયાર નથી
અનુરાગ કશ્યપ મામલે પાયલ ઘોષે લીધુ ઈરફાન પઠાણનું નામ
અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ વિરુદ્ધ કેટલાય દિવસ પહેલા રેપનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરાવી...
રેકોર્ડ: કોહલીના ઇન્સ્ટાગ્રામ પર ૭.૫ કરોડથી વધુ ફોલોઅર્સ
ઈન્સ્ટાગ્રામ પર ૭.૫ કરોડથી વધુ ફોલોઅર્સ મેળવનાર પ્રથમ એશિયન સેલિબ્રિટી
ભારતી ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વર્તમાન સમયમાં સૌથી લોકપ્રિય ક્રિકેટર્સ પૈકીનો એક છે....