Wednesday, September 23, 2020

ચહલે રોહિતના વર્કઆઉટ પર ચુટકી લીધી: ભાભી તમારી સાથે ઓપિંનગ કરવાના...

કોરોનાવાયરસને કારણે આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) UAE માં રમાશે. ટૂર્નામેન્ટ ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થશે. બધી ટીમો UEA પહોંચી ગઈ છે અને ખેલાડીઓ...

મેચ ફિક્સિગં મામલે કૉચ નૂર મોહમ્મદ લલાઇ પર લગાવાયો પાંચ વર્ષનો...

ક્રિકેટમાં ફિક્સિગંને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ફિક્સિગં મામલે એક મોટી કાર્યવાહી કરી છે. બોર્ડે ઘરેલુ લેવલના કૉચ નૂર...

રોહિત ઇન્ડિયાનો આગામી ધોની બની શકે છે: સુરેશ રૈના

ન્યુ દિલ્હી, ભારતીય ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોનીનું યોગદાન અમૂલ્ય છે. એટલે જ જ્યારે પૂર્વ કેપ્ટનના રિપ્લેસમેન્ટની વાત આવે છે ત્યારે મગજ વિચારશૂન્ય થઈ જાય છે....

ભાઈ સ્નેહાશીષને કોરોના, હોમ ક્વોરેન્ટાઈનમાં રહેશે સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી હોમ ક્વોરેન્ટાઈન થઈ ગયા કારણ કે તેમના મોટા ભાઈ અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (કેબ) ના જોઈન્ટ...

આઇપીએલ: આરસીબીમાંથી કેન રિચર્ડસનના સ્થાનેએડમ જમ્પાનો સમાવેશ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થવાને હવે વધારે દિવસ બાકી રહી ગયા નથી ત્યારે દરેક ટીમ તેના ખેલાડીઓ અને મેદાન પરના...

ડોમિનિક થીમે એલેક્ઝાન્ડર જવેરેવને ઐતિહાસિક વાપસી કરતાં યુએસ ઓપનનું ખિતાબ જીત્યું

ડોમિનિક થીમે એલેક્ઝાન્ડર જવેરેવને ઐતિહાસિક વાપસી કરતાં યુએસ ઓપનનું ખિતાબ જીતી લીધો છે. રવિવારે પાંચ સેટમાં ચાલેલાં આ મેરેથોન મુકાબલામાં થીમે પોતાનું પહેલું ગ્રાન્ડ...

ધોનીના એક યુગનો અંત: રન આઉટથી શરૂ થઇને રન આઉટ પર...

એક વર્ષ ટીમ ઈન્ડિયાથી દૂર રહૃાા બાદ મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહૃાું. તેના નિર્ણયથી દુનિયાભરના ચાહકો ચોંકી ગયા છે. ધોનીએ ક્રિકેટ માટે અને...

આઇપીએલ માટે મુંબઇ-સીએસકે યૂએઇ જવા રવાના

હાર્દિક-કૃણાલ પીપીઈ કિટમાં દૃેખાયા ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે આઈપીએલની ટીમો યુએઈ જવા માટે રવાના થઈ ગઈ છે. ૩ ટીમો યુએઈ માટે નીકળી ચૂકી છે....

ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન ઈયાન બેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી જાહેર કરી નિવૃતિ

ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમન ઈયાન બેલે ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી દીધી છે. હાલમાં ચાલી રહેલી ક્રિકેટ સીઝનના અંતમાં ઈયાન બેલ પોતાના પ્રોફેશનલ...

ધોનીનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, ૧૪ ઓગસ્ટે ચેન્નાઇ પહોંચશે

રાંચી. ચેન્નાઇ સુપરિંકગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે સીએસકેના મોનુ સિંહનો રિપોર્ટ હજી આવ્યો નથી. બંનેનો બુધવારે ટેસ્ટ થયો હતો....

23-09-2020

error: Content is protected !!