ડેવિડ વોર્નર તેના કેપ્ટન્સીના આજીવન પ્રતિબંધના મુદ્દે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ સાથે...
ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર તેના પર લગાવવામાં આવેલા કેપ્ટન્સીના આજીવન પ્રતિબંધના મુદ્દે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ (સીએ) સાથે ચર્ચા કરશે. પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે...
મોહમ્મદ સિરાજે કાઉન્ટી ક્રિકેટમાં તેની ડેબ્યૂ મેચમાં પાંચ વિકેટ ઝડપી
ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે કાઉન્ટી ક્રિકેટમાં તેની ડેબ્યૂ મેચમાં પાંચ વિકેટ ઝડપી છે. સિરાજે વૉરવિકશાયર તરફથી ૨૪ ઓવરમાં ૮૨ રન આપીને પાંચ વિકેટ...
નકલી ક્રિકેટ લીગનો માસ્ટરમાઈડ અશોક ચૌધરી પોલીસની પકડથી બહાર
નકલી ક્રિકેટ લીગ ટી-૨૦ બનાવીને કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક બનનાર અશોક ચૌધરીની ધરપકડ કરવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ગુજરાત પોલીસ અને હાપુડ પોલીસ ખાલી...
ચેન્નઇએ કોલકાતા નાઇટ રાઇડર્સને છેલ્લા બોલે હરાવ્યું
મોર્ગન આઉટ થયા બાદ ક્રીઝ પર આવેલા નીતિશ રાણાએ પહેલાં આંદ્રે રસેલ સાથે ૩૬ રનની ભાગીદૃારી કરી હતી. રસેલે ૧૫ બોલમાં ૨૦ રન બનાવ્યા...
RCB ને છ વિકેટે હરાવી ધોનીની ટીમ ટોચના ક્રમે પહોંચી
ચેન્નઇની ટીમ માટે ઓપનર ઋતુરાજ ગાયકવાડ (૩૮) અને ફાફ ડુ પ્લેસિસે (૩૧) પ્રથમ વિકેટ માટે ૭૧ રનની ભાગીદારી નોંધાવી આક્રમક શરૃઆત કરી હતી. ત્યારબાદ...
ધોનીને ભારતીય ટીમના મેન્ટર જાહેર કરાતા રવિ શાસ્ત્રીના ભવિષ્ય પર ખતરો
બીસીસીઆઇ સચિવ જય શાહે ધોનીને ભારતીય ટીમના મેન્ટર તરીકે લાવવાની પહેલ શરૂ કરી દીદી હતી. ખુબ જ ઓછા લોકો, અિંહયા સુધી કે બીસીસીઆઇના મોટોમાં...
ક્રિકેટર શિખર ધવન અને આયાશા મુખર્જીના ૯ વર્ષના દાંપત્ય જીવન બાદ...
એક દિવસ ધવન અને હરભજન સાથે બેઠા હતા અને આ દરમિયાન ધવને હરભજનના એકાઉન્ટ પર આયેશાની તસવીર જોઈ, ત્યારબાદ તેણે આયેશાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી....
પીએમ મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ સાથે કરી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ સાથે પોતાના નિવાસ સ્થાન પર મુલાકાત કરી. વડાપ્રધાન અથલીટોને તેમના શાનદાર પ્રદર્શન કરવા માટે...
પીએમ મોદીએ હોકી ટીમના કેપ્ટન અને કોચ સાથે કરી વાત, કહૃાું-...
ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં બ્રોન્ઝ મેડલ માટેની ભારત અને જર્મનીની મૅચ અત્યંત રોમાંચક સ્થિતિમાં પહોંચી હતી અને બન્ને ટીમે વિજય મેળવા માટે તમામ પ્રયાસો કર્યા....
ટોક્યોમાં પીવી સિંધુએ બ્રોન્ઝ જીત્યા બાદ પીએમ મોદી સાથે માણશે આઈસ્ક્રીમની...
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂએ ટોક્યો ઓલિમ્પિક્સમાં રવિવારે વિમેન્સ સિંગલ્સના મુકાબલામાં ચીનની બિંગ જિયાઓને પરાજય આપ્યો હતો. આ સાથે જ તેણે બ્રોન્ઝ મેડલ...