રાજુલામાં અખિલ ભારતીય આહિરાણી ડેમો મહારાસ યોજાયાં
રાજુલા,
આગામી 24 ડિસેમ્બર 2023 ના રોજ દ્વારકા ખાતે અખિલ ભારતીય આહિરાણી રાસ ગરબા સંગઠન દ્વારા કાર્યક્રમનું આયોજન થનાર છે તેના ભાગ સ્વરૂપે તેના ડેમો...
ધારીમાં વિજ ધાંધીયા સામે મંગળવારે આવેદન પત્ર
ધારી,
છેલ્લા અઠવાડિયા થી વીજળીના ધાંધિયા ગામના નાના મોટા વેપારીઓ સહન કરી રહ્યા છે દર ગુરૂવારના દિવસે મેન્ટેનન્સ માટે કાપ હોવા છતાં અવાર નવાર દિવસે...
ભાગ્યલક્ષ્મી મહિલા કો-ઓ.સોસાયટીની વાર્ષિક સભા મળી
અમરેલી,
કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલા સહકારી આગેવાન દિલીપ સંઘાણી શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા નાયબ મુખ્ય ડંડક કૌશિકભાઇ વેકરીયા સાંસદ શ્રી નારાયણભાઈ કાછડીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિ...
કુંડલા-રંઘોળા રોડનું શ્રી કસવાલા, શ્રી કાછડીયા દ્વારા ખાતમુહુર્ત
અમરેલી,
સાવરકુંડલા તાલુકાની ભૌગોલીક પરિસ્થીતીની જાણ કારી ધરાવતા ’’નામનો નહી પણ કામનો માણસ’’ એવા ઉત્સાહી ધારાસભ્યશ્રી મહેશ કસવાલા તથા જીલ્લાના 108 સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ સાવરકુંડલા...
અમરેલી જીલ્લામાં કમોતનાં ત્રણ બનાવો
અમરેલી,
અમરેલી જીલ્લામાં વડિયાના દેવગામ અને બાબરામાં ઝેરી દવા પી જતા તેમજ વડિયાના મેઘાપીપળીયાં અકસ્માતે પગ લપસતા નદીમા ડુબી જવાથી મોત નિપજયાનું જાહેર કરાયું છે.વડિયાના...
સુ2ત શહે2ના દર્દીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા. 03 લાખની સહાય મંજુ2...
અમરેલી,
ભાવનગ2 જીલ્લાના જુનવદ2 ગામના મુળ 2હેવાસી અને હાલ સુ2ત ખાતે 2હેતા શ્રીમતી શોભાબેન મુકેેશભાઈ વઘાસીયા ઉ.વ. 47 ને હાર્ટની તકલીફ થતાં તેમની શ્રી બી.ડી.મહેતા...
2 કરોડનાં ચેકડેમ-તળાવ કામો ધારાસભ્ય પ્રતાપભાઇનાં સમયે થયા હતાં : કોંગ્રેસ...
અમરેલી,
પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત ના સમય ના મંજુર થયેલા કામોનો જશ લેવા નીકળતા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તેવા આરોપ સાવરકુંડલા કોંગ્રેસ અગ્રણી નરેશભાઈ દેવાણી દ્વારા...
અમરેલીના સ્માર્ટ બજાર મોલ દ્વારા અખાદ્ય ચીજવસ્તુના વેચાણ અને છેતરપિંડીની ફરિયાદ
અમરેલી
અમરેલીના લાઠી રોડ ખાતે આવેલા સ્માર્ટ બજાર એટલે કે રિલાયન્સ મોલ દ્વારા અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોય અને તે ચીજવસ્તુઓ જ્યારે ગ્રાહક પાછી...
આજે શ્રી પીપી સોજીત્રાનું રકતતુલાથી સન્માન કરાશે
અમરેલી,
અમરેલી શહેરની વિવિધ સંસ્થાઓ અને મિત્રો, ચાહકો દ્વારા સ્વયંભુ રીતે સેવાકાર્યો સાથે અમરેલીના સર્વ મિત્ર એવા મેનેજમેન્ટ ગુરૂ શ્રી પી.પી.સોજીત્રાનો 62મો જન્મદિવસ અનોખી રીતે...
મોજે દરિયા – શ્રી પરશોત્તમ રૂપાલા હવે યુટયુબ ચેનલમાં ...
અમરેલી,
વાતડિયું વિગતાળિયુ, મુજ ઘટમાં ઘણેરીયું ચંગામાડુએ ન પુછયુ, તો દલજી દલમેરીયુ જેવી ઉત્તમ કચ્છ સોરઠી કૃતિઓ નવી પેઢી સુધી પહોંચાડવા ભારત સરકારના કેબીનેટ મંત્રી...