ધારેશ્વરમાં ચેકડેમમાં ન્હાવા પડેલા બે યુવકો ડુબી જતા એકને બચાવાયો
હજુ પણ એક યુવાન લાપતા : કોઇ ભાળ નહી મળતા તંત્ર સતત ખડેપગે : ઘટનાની જાણ થતાં આગેવાનો દોડી ગયાં
રાજુલા,
રાજુલા તાલુકા ના ધારેશ્વર...
અમરેલી જિલ્લામાં 470 દુકાનદારો હડતાલમાં જોડાયા
અમરેલી,
રાજયમાં સસ્તા અનાજના દુકાનનદારોને રૂા.20 હજાર કમીશન ઉપરાંત ઘટની ટકાવારી વળતરપેટે આપવા માંગ સાથે અવાર નવાર એસો.દ્વારા રજુઆત કરવા છતા નિકાલ નહિં આવતા સસ્તા...
રાજુલા ચારનાળા રોડ ઉપર ટ્રક-બાઇક અથડાતા ત્રણનાં મોત
રાજુલા, જાફરાબાદને જોડતા ભાવનગર, સોમનાથ નેશનલ હાઇવે ઉપર ભારે કરૂણાંતિકા સર્જાઇ
ઘટના સ્થળે પૂર્વ સંચદીય સચીવ સહિત અગ્રણીઓ દોડી ગયા હતા અને મૃતકના...
સાવરકુંડલાનાં બે પોઝિટિવ કેસે ફફડાટ ફેલાવ્યો અઠવાડિયા સુધી તમામ મોબાઇલની દુકાનો...
અમરેલી,
સાવરકુંડલામાં છેલ્લા 3 દિવસમાં આવેલા બે કોરોનાના પોઝિટિવ કેસને કારણે કુંડલામાં ફફડાટ ફેલાયો છે સાવરકુંડલના અગ્રણી વેપારીનો રિપોર્ટ 20 તારીખે પોઝિટિવ આવ્યો હતો તેમણે...
અમરેલી પોલીસ આવાસમાં ૧૨ જેટલા પોલીસકર્મીઓ વીજચોરી કરતા ઝડપાયા
પોલીસ જવાનોને આવાસ ખાલી કરવા એસપીએ આદૃેશ કર્યો
અમરેલી SP નિર્લિપ્ત રાયની ટીમે પોલીસ ક્વાર્ટરમાં ચેકીંગ હાથ ધરતા પોલીસ આવાસના ૧૨ જેટલા પોલીસકર્મી વીજચોરી...
સોઢાપરમાં વરસાદના પાણીના વિઘ્ન વચ્ચે પોતાના વાહનમાં બેસાડી સગર્ભાને 108 સુધી...
અમરેલી,
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સોઢાપર ગામમાં તાત્કાલિક ધોરણે સગર્ભા મહિલા નેહાબેન રાજુભાઈને પ્રસુતિ માટે હોસ્પિટલમાં ખસેડવાની આવશ્યક્તા હતી. ગામમાં જવાના રસ્તે વરસાદી પાણી આવી...
સાવરકુંડલાના આંબરડી, જાબાળ, અભરામપરા, દોલતી અને દેતડમા પવન સાથે એક કલાક...
ત્રણ દિવસનાં વિરામ બાદ વરસાદ પડતા ખેડુતોની ચિંતામા વધારો
આંબરડી,
અમરેલીમા સતત એક માસ સુધી ખાબકી ગયેલા વરસાદથી જીલ્લામા અતિવૂષ્ટીની સ્થિતી સજોઈ છે, સતત એક...
સાવરકુંડલાના જાબાળ ગામે યુવાનનું ઝેરી દવા પી જતાં મોત
અમરેલી, સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામે રહેતા અશોકભાઇ વિરાભાઇ ગોહિલ ઉ.વ. 35 ના પતિ ભાગવુ રાખેલ વાડીએ હતા. તે દરમ્યાન તેમને જાણવા મળેલ કે, હેલૈયા...
અમરેલી જિલ્લામાં કોરોનાના 18 કેસ : 10 દર્દી સાજા થયાં
જિલ્લામાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 3318એ પહોંચી
હવે લગ્નગાળો પુરો થયા બાદ અઠવાડીયામાં કોરોનાના કેસો વધવાની દહેશત
અમરેલી,
અમરેલી જિલ્લામાં ગુરુવારે કોરોનાના 18 કેસ...
બાબરા પંથકમા ચાર સિંહોએ ત્રણ પશુઓના મારણ કર્યા
ગાય, ભેંસ અને ઘેટા બકરાનાં મારણ કરી સિંહોએ ભોજન લીધ્ાુ
બાબરા,બાબરા તાલુકા મા સિંહ દીપડો અજગળ સહીત જંગલ ના પ્રાણીઓ આડા ફેરા મારી ગયા...