રાજુલાની બજારમાં ગટરના પાણી વહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા

રાજુલાની બજારમાં ગટરના પાણી વહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા

રાજુલા, રાજુલા શહેરમાં હવેલી ચોક બજાર અને જી વિસ્તારમાં આવેલી ગટર ના પાણી ઉભરાણા પાલિકામાં કોઈ જાગૃત થશે વહીવટદાર પ્રશ્ન ઉકેલશે સોસાયટીઓમાં રોષ રાજુલા માં આવેલી નીચલી બજાર ઉર્ફે હવેલી શોક વિસ્તારમાં એક ખુલ્લી ગટરમાંથી બે ફોર્મ પાણી જતું હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે આ ગટર અંગે પાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી કોઈ સાંભળતું […]

Read More
લીલીયા બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ

લીલીયા બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ

લીલીયા, લીલીયા તાલુકા કક્ષાનું મથક હોવા છતાં બસ સ્ટેન્ડમાં કોઇ સુવિધા નથી. પાણીનું પરબ બનાવેલ છે તેમાં પાણી નથી, ઉનાળાની શરૂઆત થતાં બસ સ્ટેન્ડમાં પાણી પીવા માટે મુસાફરો વલખા મારી રહ્યા છે અને ટાઇમ ટેબલ પણ નથી. લાઇટ કે પંખાની સુવિધા નથી તેમજ બસ સ્ટેન્ડમાં સફાઇનો અભાવ છે. જયાં બેસવા જાય ત્યાં ધ્ાુળની ડમરીઓથી ભરેલ […]

Read More
રાત્રે રાજુલામાં ટોળાની ધમાલ : તોડફોડ,બે ને ઇજા

રાત્રે રાજુલામાં ટોળાની ધમાલ : તોડફોડ,બે ને ઇજા

રાજુલા, અમરેલી- રાજુલા શહેરમાં બાયપાસ ચોકડી ઉપર રાત્રે ધમાલ થતા લોકોના ટોળા એકત્ર થયા હતા આ બનાવ અંગે બહાર આવેલીે પ્રાથમિક વિગતો અનુસાર રાજુલામાં બાયપાસ ચોકડી ઉપર સોનલ કૃપા ટી સેન્ટર ઉપર 2 વ્યક્તિ ઉપર હુમલો થયો હતો અને 8 કરતા વધુ લોકોએ ખુરશીઓ તોડી અને બંને વ્યક્તિઓને મારમાર્યો હતો સરા જાહેરમાં કેટલાક લોકોએ હુમલો […]

Read More

અમરેલી જિલ્લામાં પાંચ વાહન ચાલકો સહિત 14 શખ્સો નશો કરેલ હાલતમાં ઝડપાઇ ગયા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી પુર્વ જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અવિરત પણે જિલ્લામાં દારૂ અને જુગારની બદીને નેસતનાબુત કરવા કાર્યવાહી શરૂ રાખી છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પાંચ વાહન ચાલકો સહિત 14 શખ્સોને રાજાપાઠમાં ઝડપી પાડયા હતાં. જેમાં અમરેલી રૂરલ, બાબરા, જાફરાબાદ મરીન, ધારી, જાફરાબાદ શહેર, નાગેશ્રી, […]

Read More
રાજુલાની સિવિલ હોસ્પિટલમાં અડધી રાત્રે ડોક્ટર દ્વારા દર્દી સાથે ઉધ્ધત વર્તન

રાજુલાની સિવિલ હોસ્પિટલમાં અડધી રાત્રે ડોક્ટર દ્વારા દર્દી સાથે ઉધ્ધત વર્તન

રાજુલા, રાજુલા શહેરમાં આવેલી જનરલ હોસ્પિટલમાં હાલમાં બ્લડ સ્ટોરેજ યુનિટ તેમજ સ્ટાફ સહિતની વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને ઘણા બધા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ આ સિવિલ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે પરંતુ અડધી રાત્રે અમુક ડોક્ટરો વર્તન કરતા અને દર્દીઓને જવાબ નહી દેતા દર્દીઓમાં દેકારો મચી જવા પામ્યો છે આ બાબતે દર્દીઓ દ્વારા […]

Read More

રાજકોટમાં આજે શ્રી રૂપાલાનાં સમર્થનમાં સ્નેહ સંવાદ

અમરેલી, રાજકોટ લોકસભા મત વિસ્તારનાં ભાજપના ઉમેદવાર શ્રી પરશોતમ રૂપાલાનાં સમર્થનમાં આજે અમરેલી જિલ્લાનાં ગામે ગામથી કાર્યકરોની ઉપસ્થિતિમાં સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાનાર છે. રાજકોટ સંસીદય બેઠકનાં ભાજપના ઉમેદવાર શ્રી પરશોતમભાઇ રૂપાલાને જંગી લીડ સાથે લોકસભામાં મોકલવા જન સમર્થન માટે આજે તા.5-4-24 સાંજના 8 કલાકે સ્નેહ સંવાદ કાર્યક્રમ શ્રી ક્રિષ્ના ગૌશાળા પીલાળા ચોક, કોકોનટ પાર્ટી પ્લોટની […]

Read More

હિટવેવની આગાહીના પગલે અમરેલી ડિવીઝનમાં તકેદારીના પગલા

અમરેલી, ભારતીય હવામાન વિભાગે 3 એપ્રિલથી વિવિધ રાજયોમાં તાપમાન સામાન્યથી વધારે રહેવાની આગાહી સાથે હિટવેવની ચેતવણી આપી છે. અનેક રાજયોમાં આજથી 10 દિવસ હિટવેવ રહેવા શકયતા છે. 7 એપ્રિલે પુર્વતર ભારતમાં ગાજ વીજ અને વરસાદની પણ શકયતા છે. હિટવેવની આગાહી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાતા અમરેલી વિજ સર્કલમાં તકેદારીના જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે. ઇન્ડિયન […]

Read More

લક્ષ્મી ડાયમંડ સામાજીક – સેવાકીય યોગદાન સાથે દેશમાં બીજા ક્રમે

અમરેલી, અમરેલીનાં વતનનાં રતન એવા શ્રી વસંતભાઇ ગજેરા પરિવારે ફરી એક વખત અમરેલીનું મસ્તક ગર્વથી ઉંચુ થાય તેવો ઉદ્યોગો માટેનો શ્રેષ્ઠ કહી શકાય તેવો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. લક્ષ્મી ડાયમંડને દેશમાં ઉદ્યોગની સાથે સામાજીક ઉત્થાનમાં ખભે ખભા મીલાવી પોતાની જવાબદારી અદા કરતા મોસ્ટ સોશ્યલ રિસ્પોશીબલ કંપનીનો એવોર્ડ મળ્યો છે. વતનના રતન શ્રી વસંતભાઈ ગજેરાની શિક્ષણ […]

Read More

સાવરકુંડલા કે.કે. હોસ્પિટલની મુલાકાતે એએસપીશ્રી વલય વૈદ્ય

સાવરકુંડલા, સાવરકુંડલા ના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (એ.એસ.પી.) શ્રી વલય વૈદ્ય,આઇ.પી.એસએ આજરોજ કે.કે.મહેતા સરકારી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી, આ પ્રસંગે આર.એમ.ઓ. એ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું અને તેઓએ હોસ્પિટલના ડોકટર તેમજ અન્ય સ્ટાફ ને મળ્યા હતા અને હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રકચર, દર્દીઓને અપાતી સુવિધા તેમજ સફાઈ અને વ્યવસ્થા જોઈ ખુશ થયા હતા અને સંતોષ વ્યક્ત […]

Read More

અમરેલી જિલ્લામાં દેશી દારૂના 10 સ્થળે દરોડા : બે મહિલા સહિત 7 ઝડપાયા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીઓ નજીકમાં હોય ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ દ્વારા અપાયેલ માર્ગદર્શન મુજબ પોલીસે સતર્ક બની જિલ્લામાં દારૂ અને જુગારની બદીને દુર કરવા અવિરત પણે કાર્યવાહીનો દૌર ચાલુ રાખેલ છે. જેમાં અમરેલી, બાબરા, અમરેલી રૂરલ, જાફરાબાદ, ચલાલા, મરીન પીપાવાવ, લાઠી, લીલીયા, જાફરાબાદ મરીન,સાવરકુંડલા, […]

Read More