Wednesday, September 23, 2020

અમદાવાદમાં ફસાયેલા સીનીયર સીટીઝનને હેમખેમ અમરેલી લાવવામાં મદદરૂપ થતા શ્રી પરષોતમભાઇ...

અમરેલી,અમરેલીના વતની એવા 70 વર્ષના સીનીયર સીટીઝન લોકડાઉનના સમયે અમદાવાદમાં ફસાઇ જતા તેમણે દિલ્હી ખાતે શ્રી પરષોતમભાઇ રૂપાલાનો ટેલીફોનીક સંપર્ક કરતા માત્ર 10 કલાકમાં...

યુવાને અજાણતા આખા ધારીને ધંધે લગાડયું : આખા જિલ્લાનો જીવ અધ્ધર

અમરેલી,કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની તકેદારી માટે બહાર પડાયેલી આરોગ્ય સેતુ એપ અમરેલી જિલ્લામાં 1 લાખ જેટલી સંખ્યામાં લોકોએ ડાઉનલોડ કરી હોય આજે ધારીમાં આ...

અમરેલીનાં ત્રણ યુવાનો શેત્રુંજીમાં ડુબ્યાં : એકની લાશ મળી

અમરેલી જિલ્લામાં નદી- ચેકડેમોમાં ન્હાવા પડતા મોતના બનાવોમાં ઉતરોતર વધારો નદીમાં બે યુવાનો ન્હાવા પડ્યાં હતાં : બચાવવા ગયેલ ત્રીજો પણ ડુબ્યો તેને...

અમરેલી પાલીકા દ્વારા બંધાતા સેલ્ટર હાઉસનું કામ પુર્ણતાના આરે

અમરેલી, અમરેલી શહેરનાં મુખ્ય રસ્તાઓ તેમજ મંદીર, મસ્જીદ અને ફુટપાથ ઉપર ટાઢ, તડકો, વરસાદ જેવી સીઝનમાં પણ ભિક્ષુકો તેમજ અંધ, અપંગ, વૃધ્ધ, નિરાધારને રહેવા...

ખેડુતોને વળતર આપવા રજુઆત કરતા સાંસદશ્રી કાછડીયા

અમરેલી સંસદીય વિસ્તારમાં સતત પડી રહેલ વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરાવવા  સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ...

બાબરા લાઠી લીલીયામાંથી 18 લાખની વિજચોરી પકડતી વિજીલન્સ

અમરેલી,અમરેલી જીલ્લામાં વધ્ાુ વિજ લોસ ધરાવતા ફીડરોમાંથી વિજ ચોરીના કેસ ઝડપી લેવા માટે છેલ્લા બે દિવસથી વડોદરાની વડી કચેરીની વીજીલન્સ ટીમ દ્વારા સતત ચેકીંગ...

અમરેલી લક્ષ્મી ડાયમંડ ગર્લ્સ હોસ્ટેલમાં વિદાય સમારોહ યોજાયો

અમરેલી, શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત લક્ષ્મી ડાયમંડ ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ધો. 10,12, બી.એ., બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., બી.એસ.સી., એમ.બી.એ....

ગારીયાધારના જુના બેલા રોડ પર શાખપુરના આઘેડની લાશ મળી

રખડતા ભટકતા આઘેડનું કુદરતી મોત થયાનું અનુમાન ગારીયાધારના જુના બેલા રોડ પર ખારા વિસ્તારમાં લાંબા સમયથી ગારીયાધારના રખડતા ભટકતા શાખપુર ગામના રાજુભાઇ ગણેશભાઇ બલર...

શેરીએ શેરીએ કોરોનાનો કોપ વધુ બે ના મોત, 26 નવા કેસ

ભાદરવાના શ્રાધ્ધપક્ષમાં કોરોના વધુ વિકરાળ બની રહયો છે : હવે સ્થિતી વધુ વણસવાના એંધાણ અમરેલીનાં ગજેરાપરાનાં મહિલા દર્દી અને સીમરણનાં દર્દીનાં સારવારમાં મોત...

ચીને જમીન નથી છીનવી તો આપણા જવાન શહીદૃ કેવી રીતે થયા?:...

ન્યુ દિૃલ્હી, ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકોની અથડામણ અંગે કોંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ...

23-09-2020

error: Content is protected !!