રાજુલાના છાપરીમાં પ્રૌઢનું અને અમરેલીમાં યુવાનનું ગળાફાંસો ખાઇ જતા મોત નિપજયા

અમરેલી, અમરેલી જિલામાં આર્થિક સંક્રામણના કારણે બે મૃત્યુના બનાવો પોલીસમાં જાહેર થયેલ જેમાં રાજુલાના છાપરીમાં પ્રૌઢનું અને અમરેલીમાં યુવાનનું ગળાફાંસો ખાઇ જતાં મોત નિપજયું હતું. આ અંગે પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજુલા તાલુકાના છાપરી ગામે રહેતા વાઘાભાઇ હમીરભાઇ ધણગણ ઉ.વ.40ના લગ્ન થયેલ ન હોય. ઘણા વર્ષોથી તેમના માતુશ્રી સાથે રહેતા હોય અને છેલ્લા 10 […]

Read More

સાવરકુંડલા નાગરિક બેન્કે 51.5 લાખનો નફો કર્યો

સાવરકુંડલા, સને 1956 થી 2024 સુધી 68 વર્ષથી ગ્રાહકોને અવિરત સેવા આપતી બેંક વર્ષ 2023 24 માં સાવરકુંડલાના વેપારી તથા નગરજનોની સુવિધા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કરી અને ગ્રાહકોની સગવડતા વધાર્યા બાદ 2023 24માં આ બેંકે રૂપિયા 51.5 લાખનો પોઇન્ટ 35 લાખનો વિક્રમ ગ્રોસ નફો થયેલ છે બેંકના […]

Read More

અમરેલી સીટીનાં ઘરફોડ ચોરીનાં ગુનામાં 23 વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડ્યો

અમરેલી, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ આ ખાસ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. 154/2000, […]

Read More

અમરેલીમાં આજે શ્રી ભુપેન્દ્ર પટેલનો મતદારો સાથે સંવાદ

અમરેલી, લોકસભા ચુંટણી ના અનુસંધાને ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે તા.4 થી એપ્રિલે અમરેલી જીલ્લા ભાજપ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. આગામી લોકસભા ચુંટણીનાઅનુસંધાને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી આજે તારીખ 4 ને ગુરુવારનાં રોજ અમરેલીની મુલાકાત માટે આગમન થનાર છે . આજે સવારે 9:00 કલાકે તેમના આગમન બાદ હોટેલ લોડઁસ ઇન ખાતે અમરેલી જીલ્લામાં તમામ અને […]

Read More

કુંકાવાવમાં આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં મુદામાલના વાહનો અચાનક સળગ્યાં

કુંકાવાવ, કુંકાવાવ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં મુદામાલના વાહનોમાં આગ ભભુકી ઉઠતા 14 વાહનો સળગી ગયા હતા.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે કુંકાવાવનાં આઉટ પોસ્ટaપોલીસ સ્ટેશનમાં 1 કાર, 12 બાઇક, 1 છકડો રીક્ષા મળી કુલ 14 વાહનો અચાનક સળગી ગયા હતા. મુદામાલમાં કબ્જે લેવાયેલી કાર ગેસથી સંચાલિત હોય અને તેમાં ગેસ હોય તેને કારણે આગ […]

Read More

બાબરાના ખંભાળાની સીમમાં 579 દારૂની બોટલો ઝડપાઇ

બાબરા, બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સી.એસ.કુગસીયાની રાહબારી હેઠળ બાબરા પોલીસ સ્ટેશનની ટીમ ખંભાળા બીટ વિસ્તારમા પેટ્રોલીંગમા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે ખંભાળા ગામે ભગાધારવાળુ નામે ઓળખાતી સીમમા જયંતિભાઇ ગાંડાભાઇ બાવળીયા રહે.ઇતરીયા તા.ગઢડા વાળો ઇસમ પોતાની વાડીએ આવેલ ઓરડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ માટે રાખેલ છે તેવી હકીકત મળતા સાથેના સ્ટાફને હકિકત થી […]

Read More

અમરેલી શહેરમાં નોંધારા બની ગયેલ પરિવારને રૂપિયા 52,100ની સહાય

અમરેલી, ચિત્તલ રોડ વિસ્તાર ના ઓમનગર સોસાયટી માં વસતા એક સામાન્ય ચોધરી પરિવાર કે જે વર્ષો થી ભાડા ના મકાન મા રહે અને પરીવાર ના લોકો છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા એના ઘરે અચાનક ઘર ના મોભી માણસ ને ઝેરી કમળી થઈ જેના લીધે લીવર અને ડેમેજ થતાં સારવાર દરમ્યાન અવસાન પામ્યા અને […]

Read More

અમરેલી જિલ્લામાં ચૂંટણી કામગીરી પર 11,501 અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ફરજ બજાવશે

અમરેલી, લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. અમરેલી જિલ્લાની લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.07 મે, 2024ના રોજ યોજાશે, મતગણતરી તા.04 જૂન, 2024ના રોજ થશે. લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને લગતી કામગીરી પર 11,501 અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ફરજ બજાવશે. ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટે 7,359 પુરુષ અને 4,142 મહિલા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓની નિમણુક કરવામાં આવી મતદાન મથકો માટે પર […]

Read More

બગસરા નજીક ચારણ પીપળીયાની સીમમાં ટ્રેકટર ખાળીયામાં ઉતરી જતા પ્રૌઢનું મોત

અમરેલી, બગસરા તાલુકાના ચારણ પીપળી કુરજીભાઈ માદળીયાવાળાની વાડી પાસે બાબુભાઈ સોમાભાઈ દાફડા ઉ.વ. 50 રહે. ચારણપીપળી પોતાના હવાલાવાળું ટ્રેકટર પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા ટ્રેકટર ખાળીયામાં ઉતરી જતા બાબુભાઈને શરીરે નાની મોટી ઈજા તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા પોતાનું મોત નિપજાવી ગુનો કર્યાની પુત્ર ચેતનભાઈ બાબુભાઈ દાફડાએ બગસરા પોલિસ મથકમાં ફરિયાદ

Read More

અમરેલી જીલ્લામાં બે વાહન ચાલકો સહિત 15 શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી પાડયા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાઇ તે માટે પોલીસ દ્વારા વિવિધ પગલાઓ ભરી જિલ્લામાં પરવાના વગરના હથિયારો તેમજ દારૂ જુગારની બદીને નેસદનાબુદ કરવા અવિરત પણે કાર્યવાહી શરૂ રાખેલ છે. જેમાં અમરેલી જિલ્લામાં જુદા જુદા 15 સ્થળોએ બે વાહન ચાલક સહિત 15 લોકોને રાજાપાઠમાં ઢીંગલી થયેલ હાલતમાં ઝડપી પાડયા હતાં. જેમાં બાબરા, અમરેલી […]

Read More