Wednesday, April 21, 2021
Home Blog Page 2

જાન હૈ તો જહાન હૈ;કાલથી અમરેલીમાં સ્વૈચ્છિક લોકડાઉન

દૂધ, ફ્રૂટ, શાકભાજી, માંસ,મટન, મચ્છી, ઇંડા, બેકરી કરિયાણાન્ો બપોરે 1 સુધી છુટ : આખું શહેર 7 દિવસ સુધી જડબ્ોસલાક બંધ રહેશે :શ્રી કૌશિક વેકરીયા, ડૉ.કાનાબાર,વિહિપના શ્રી હસમુખ દુધાત,શ્રી મુકેશ સંઘાણીનો ટેકો:અમરેલી શહેરના વેપારી મહામંડળ અન્ો રપ એસોસિએશનો દ્વારા સંયુક્ત...

અમરેલીની ધરતી ઉપર મોતનું તાંડવ : 12 કલાકમાં 33ના મોત

ઘોબા, જુના-નવા વાઘણીયા, લાખાપાદર, કુંડલામાં 2, તાજપર, હરસુરપુર, સનાળા, મોટા મુંજીયાસર, ભીંગરાડ, ભાવનગરનાં દર્દીઓના મૃત્યું :અમરેલી શહેરનાં કોરોનાની સારવાર લેતા 10 તથા બીજી બિમારીના મળી કુલ 19 ના મોત :ગાયત્રી મોક્ષધામમાં ઇમરજન્સીમાં ડીઝલનો ચુલો રિપેર કરાવાયો, લાકડાઓ ખલાસ :...

અમરેલી લોહાણા પ્રમુખ અને ભામાશા શ્રી અંતુભાઇ સોઢાનું નિધન

કોરોના પોઝિટિવ આવેલા શ્રી અંતુભાઇ સોઢા સાંજે સ્વસ્થ હતા અને અચાનક રાત્રે તબીયત લથડી : અમરેલી શહેરમાં ઘેરા શોકની લાગણી અમરેલી,કોરોનાએ રઘુવંશી સમાજમાં હાહાકાર મચાવ્યો છે રઘુવંશી સમાજના આગેવાન શ્રી જયસુખભાઇ પોપટ, જીતુભાઇ ઠક્કર, રાજુભાઇ વડેરા,મનોજભાઇ વણજારા સહિત 6 જેટલા...

અમરેલી શહેરમાં રવિવારથી રાતથી સાત દિવસ સ્વૈચ્છિક લોકડાઉન

અમરેલી શહેરમાં રવિવારે રાતથી સાત દિવસ સ્વૈચ્છિક લોકડાઉન શહેરના 25 જેટલા વેપારી મંડળો દ્વારા સંયુક્ત નિર્ણય લેવાયો હતો જેમાં શાકભાજી, દુધ, કરીયાણાની દુકાનો બપોર સુધી ખુલ્લી રહેશે.

વડિયાના તોરી-રામપુરમાં સૌની યોજનાનું પાણી છોડાયું

સુરવો નદી પરના ચેકડેમ ભરાશે, ઉનાળુ પાક ને જીવતદાન મળશે વડિયા, ઉનાળા માં પાણીના પોકાર વચ્ચે અમરેલી જિલ્લા ના લોકનેતા એવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડ ને વડિયા વિસ્તાર ના આગેવાનો દ્વવારા સૌની યોજના નુ પાણી છોડવા રજુવાત કરવામાં...

આઇપીએલમાં પંજાબ,હૈદરાબાદ,બેંગ્લોર, મુંબઈની ટિમનું પ્રદર્શન સારું જોવા મળશે

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. કર્ક (ડ,હ) : વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સિંહ...

અફઘાનમાં પગદંડો જમાવ્યા પછી તાલિબાનો ભારતને ભારે પડશે

ગુજરાતીમાં કહેવત છે કે વાર્યા ન વળે એ હાર્યા વળે ને અમેરિકા-તાલિબાન જંગમાં એ વાત સાચી સાબિત થઈ છે. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અલ કાયદાના ઓસામા બિન લાદેનના ઈશારે અમેરિકામાં ટિવન ટાવર્સ પર આતંકવાદી હુમલો થયો તેનો બદલો લેવા...

અમરેલીમાં રાત્રી કર્ફ્યુનાં ભંગ બદલ હોટલ સીલ કરી

અગાઉ પાંચ દુકાનો સીલ કર્યા બાદ વધુ એક હોટલ ઝપટે ચડી શહેરનાં હઠીલા હનુમાન મંદીર પાસે હોટલ લઝીઝ ગ્રીલ સીલ કરી દેતુ તંત્ર અમરેલી, અમરેલીમાં રાત્રી કર્ફયુનો ભંગ બદલ હોટલ સીલ કરી છે. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મે. અધિક...

બગસરાનાં હામાપુરમાં 15 દિવસમાં 32 મોત

છેલ્લા પંદર દિવસમાં 32 મરણ થતાં ગામ આખામાં ભયનો માહોલ : તાવ, શરદી, ઉધરસનાં વાયરાએ અનેકનાં ભોગ લીધા બગસરા, બગસરા તાલુકા માં આવેલ હામાપુર માં યમરાજ નો કાળોકેર વર્તાવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર જોઈએ તો ચાઈના ના વૂહાન શહેર માફક બગસરા...
error: Content is protected !!