Sunday, June 20, 2021
Home Blog Page 3

સુરતમાં શાકભાજીના ભાવમાં ૫૦થી ૬૦ ટકાનો વધારો: લોકો ત્રાહિમામ્

તૌકતે વાવાઝોડાને કારણે રાજ્યમાં ખેડૂતોના શાકભાજી સહિતાના મબલખ પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોના ઉનાળું પાક ઉપરાતં બાગાયતી પાક, શાકભાજી સહિતાના પાકને નુકસાન પહોંચ્યું છે જેના કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધોરો જોવા મળી રહૃાો છે. વાવાઝોડાને કારણે...

યાસ વાવાઝોડાએ બિહારમાં વિનાશ વેર્યો: સાતના મોત

બિહારમાં ચક્રવાત યાસના કારણે સાત લોકોના મોત થયા છે જ્યારે ચક્રવાતી વાવાઝોડાના લીધે ઓછા દબાણવાળા વિસ્તારથી શુક્રવારે રાજ્યના મોટાભાગમાં મધ્યમથી ભારે વરસાદ ખાબક્યો હતો. રાજધાની પટના, દરભંગા, બાંક, મુંગેર, બેગૂસરાય, ગયા અને ભોજપુરમાં વાવાઝોડાથી એક-એક વ્યક્તિનું મોત થયું હતું....

ભારત પોતાની સરહદ પર એકતરફી બદલવા માટે મંજૂરી ક્યારે નહિ આપે: આર્મી ચીફ

એલએસી પર ચીની સેનાએ અભ્યાસની વચ્ચે આર્મી અને એરફોર્સ ચીફનું નિવેદન સામે આવ્યું છે. એકબાજુ આર્મી ચીફ નરવણેએ સરહદ પર સેનાની સ્થિતિની માહિતી આપી. તો વાયુસેના પ્રમુખ આર.કે.ભદૃૌરિયાએ પણ લદ્દાખ સરહદની મુલાકાત લીધી છે. આર્મી ચીફે કહૃાું કે ભારત પોતાની...

વધુ એક મોરચે મોંઘવારીનો ઝાટકો, ૧ જૂનથી વિમાની મુસાફરી થશે મોંઘી

વિમાનોના ભાડામાં કેન્દ્રએ ૧૩થી ૧૫ ટકાનો વધારો ઝીંક્યો   હવે હવાઇ મુસાફરી કરનારાઓએ તેમના ખિસ્સા વધુ ખીલાવવા પડશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાનની ટિકિટના ભાવમાં વધારો કર્યો છે. નવા દરો ૧ જૂનથી અમલમાં આવશે. કેન્દ્રીય મંત્રાલય તરફથી વિમાનોના ભાડામાં જુદા...

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧.૭૫ લાખ કેસ: ૪૬ દિવસમાં સૌથી ઓછા

ભારત દરરોજ નવા કોવિડ કેસોમાં ઘટાડાનો સિલસિલો યથાવત રહૃાો છે. શનિવારે દેશમાં ૧,૭૩,૭૯૦ તાજા કોવિડ -૧૯ કેસ નોંધાયા છે. છેલ્લા ૪૫ દિવસમાં દરરોજ નોંધાતા કેસોમાં સૌથી ઓછી સંખ્યા છે. આ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨,૭૭,૨૯,૨૪૭ થઈ ગઈ...

પેટ્રોલ-ડિઝલના ભાવમાં તોિંતગ વધારો: મુંબઇમાં ભાવ ૧૦૦ને પાર

યે આગ કબ બુઝેગી, સરકાર બેફામ, પ્રજા લાચાર શનિવારે પેટ્રોલના ભાવોમાં ૨૬ પૈસા અને ડીઝલના ભાવોમાં ૩૦ પૈસાનો વધારો કરવામાં આવ્યા   શનિવારે ઈંધણના ભાવોમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. શનિવારે થયેલા વધારા સાથે મુંબઈમાં પહેલી વાર પેટ્રોલના ભાવ ૧૦૦...

પડ્યા પર પાટુ: પેટ્રોલ-ડિઝલ બાદ શાકભાજીના ભાવ આસમાને,ગૃહિણીનું બજેટ ખોરવાયું

એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે. તો બીજી તરફ મોંઘવારી પણ દિવસે-દિવસે વધી રહી છે. આ વચ્ચે શુક્ર્વારે એટલે કે આજે ફરી પેટ્રોલ- ડીઝલના ભાવમાં વધારો થયો છે. હાલ પેટ્રોલ-ડીઝલ બંનેના ભાવ વિક્રમ સપાટીએ પહોંચી ગયા છે. સતત...

રાજ્યમાં ૧૦ જિલ્લાઓમાં નવા સાયબર પોલીસ સ્ટેશનને મંજૂરી

આજે આખા વિશ્ર્વમાં  ક્રાંતિ” ફેલાઇ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય આ બાબતે ખૂબ જ ઝડપથી આગળ વધી રહૃાું છે. અત્યારે નાગરિકો કોરોના મહામારીના કારણે ઓનલાઇન શોપિંગ, રિચાર્જ, નાણાંની ચૂકવણી, ઇ-મિટિંગો, વેબિનાર જેવી ડિજિટલ સેવાનો લાભ લઇ રહૃાા છે. જે...

જર્મનીમાં હવે ૧૨થી વધુ ઉંમરના બાળકોને પણ આપવામાં આવશે કોરોના વેક્સિન

દેશ અને દુનિયામાં કોરોના મહામારીને સમાપ્ત કરવા માટે હવે વેક્સિનેશન અભિયાનને ઝડપી ચલાવવામાં આવી રહૃાું છે. અત્યાર સુધીમાં પુખ્ત વયના લોકોને જ કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી હતી, પરંતુ હવે અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં બાળકોને ફાઇઝરની વેક્સિન આપવામાં...
error: Content is protected !!