Wednesday, April 21, 2021
Home Blog Page 648

અમરેલીના કવયિત્રી કાલિન્દીબેન પરીખની કવિતાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે

અમરેલી, વિશ્ર્વ ભારતી સંસ્થાન દ્વારા આયોજીત દિલ્હી મુકામે આંતરરાષ્ટ્રીય કવયિત્રી સમેલનમાં ડો. કાલિન્દી પરીખના કાવ્યસંગ્રહ શેતરંજીનું સુપ્રસિધ્ધ ચિત્રા મુણાલ અને વર્ષા રાકાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. અમેરિકા, બંગાળ, આસામ, ઝારખંડ, કર્ણાટક, ઉત્તરાખંડ જેવા અન્ય પ્રદેશોમાંથી ઉપસ્થિત સાહિત્યકારો અને અગ્રણી...

અમદાવાદ સ્થિત ખાંભાનાં શ્રી ભનુભાઇનું અમરેલીમાં ચક્ષુદાન લેવાયું

અમરેલી,  અમદાવાદ સ્થાયી થયેલા જયમીનભાઈ કોઠિયાના પિતાજી ભનુભાઈ જીણાભાઈ કોઠિયા વ્યવહારિક કામ અંતર્ગત ખાંભા આવ્યા હતાં ત્યાં અચાનક હ્રદય રોગનો હુમલો આવતાં 58 વર્ષીય ભનુભાઈનું તા.15/03/2020 રવિવારના રોજ અવસાન થયું હતું. સ્વર્ગસ્થની ઈચ્છા અનુસાર સ્નેહી-સ્વજનો દ્વારા નેત્રદાન પ્રવૃત્તિ કરતાં...

બગસરામાં અવધ ટાઇમ્સ લવાજમ યોજનાના લક્કી વિજેતાને સોનાની લગડી અર્પણ કરાઇ

લવાજમ યોજનામાં પ્રથમ ઇનામનાં વિજેતા બન્યા બગસરાના ઠંડાપીણાના વેપારી : ખુશીનો માહોલ અમરેલી જિલ્લાનું અગ્રીમ અગ્રેસર અવધ ટાઈમ્સનો દરવર્ષની જેમ આવર્ષે પણ અવધ ટાઈમ્સના પત્રકારો તેમજ રાજકીય આગેવાનો અને આમંત્રિત મહેમાનોની વિશાળ સંખ્યામાં અવધ ટાઈમ્સનું વાર્ષિક લવાજમ ભરનાર ગ્રાહકોનો ઈનામી...

જાફરાબાદનાં વાઢેરા રોડ ઉપર આવેલ બગીચામાં જુગાર રમતા પાંચ ઇસમોનેે પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય નાઓએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ કાલ જાફરાબાદનાં વઢેરા રોડ ઉપર આવેલ...

શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર દ્વારા બોટાદ શ્રી સ્વામિનારાયણ મંદિરના દેવોનો દશાબ્દિ પાટોત્સવ ઉજવાયો

બોટાદ, શ્રી સ્વામિનારાયણ મહિલા કેન્દ્ર અમરેલીની ત્રીજી શાખા બોટાદ શ્રી સ્વામિનારાયણ મહિલા કેન્દ્રમાં બિરાજીત શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી ગોપીનાથજી મહારાજ આદિ દેવોનો દશાબ્દિ મહોત્સવ તા.3 માર્ચથી 9 માર્ચ દરમ્યાન સાંખ્યયોગી લીલાબાના સાનિધ્યમાં ખૂબજ ધામધૂમથી ઉજવાયો હતો. આ પાવન પ્રસંગે બહેનો...

ચલાલામાં તંત્રએ 130 જગ્યાએથી દબાણ હટાવ્યું

ચલાલા, ચલાલામાં માર્ગ પહોળો બનાવવાની કામગીરી દરમિયાન માર્ગ મકાન વિભાગ અને પાલિકા તંત્રએ 130 જગ્યાએથી દબાણ હટાવ્યું હતુ. આ કામગીરીથી માર્ગ પહોળો થયો હતો પણ અનેક નાના ધંધાર્થીઓને ફટકો પણ પડયો હતો જોકે પાલિકા દ્વારા નાના ધંધાર્થીઓ માટે વિચારણા કરવા...

અમરેલીમાં અશ્ર્વમેળા જેવુ વાતાવરણ :સરકારે પોલીસ માટે ઘોડાઓ ખરીદયા

શ્રી આર.ડી.ઝાલા માઉન્ટેડ યુનિટ દ્વારા આયોજન :અમરેલી જીલ્લા તેમજ આજુ - બાજુ માંથી 150 માલીકો અશ્ર્વોને લઇ આવ્યા અમરેલી, ગુજરાત રાજય માઉન્ટેડ પોલીસ દળ દ્વારા અમરેલી પોલીસ હેડકવાટરમાં આજ રોજ સવારથી સાંજ સુધીમાં ધોડાઓની ખરીદી રાખવામાં આવી હતી. અમરેલી જીલ્લા માંથી...

તરવડામાં સમાવર્તન સંસ્કાર સમારોહ યોજાયો

તરવડા,શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડા ખાતે તા. 09/03/2020 ના રોજ ધોરણ 10 - 12 (સાયન્સ, કામર્સ) ના કુલ 760 વિદ્યાર્થીઓનો સમાવર્તન સંસ્કાર યોજાયો હતો. આ પ્રસંગે પ.પૂ. ઘનશ્યામજીવનદાસજી સ્વામી, સંસ્થાના સંચાલન પ.પૂ. કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, શિક્ષણ વિભાગ સંભાળતા પ.પૂ. રામકૃષ્ણદાસજી સ્વામી...

અમ2ેલી જિલ્લા પંચાયતનું રૂા.896.92 લાખનું બજેટ મંજુર

જિલ્લા પંચાયતનાં બજેટમાં આ2ોગ્ય ક્ષેત્રે કેન્સ2ની સા2વા2માં પૂ2ક સહાયમાં વધુ 2ોગ અને વસ્તીને આવરી લેવાનાં હેતુથી મદદ માટે જોગવાઈ ક2વામાં આવી, જિલ્લા પંચાયત દ્વારા આગામી ડો.બી.આ2.આંબેડક2 જયંતિની ઉજવણી કરવા નાણાંની ફાળવણી કરાઇ : વિવિધ વિકાસ કામોની પણ જોગવાઇ કરાઇ અમરેલી, અમ2ેલી...

બગસરાના શાપરમાં પ્લોટ નહી અપાય તો ઉપવાસ આંદોલન

અમરેલી, (ડેસ્ક રીપોર્ટર)બગસરાના શાપર ગામના અનુ. જાતિના લોકોએ સરકારશ્રીની યોજનામાં મફત પ્લોટ ફાળવવા અંગે લેખીત અને મૌખિક રજુઆત કરી હતી. ગરીબી રેખા હેઠળ જીવતા હોવાના તમામ આધાર પુરાવાઓ આપવા છતાં આજ દિન સુધી અમોને ન્યાય મળેલ ન હોય. આ...
error: Content is protected !!