Thursday, April 22, 2021
Home Blog Page 649

અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં અમૃતમ કાર્ડ સેન્ટર ખુલ્લુ મુકાયું

રોજનાં નવા 20 થી 25 કાર્ડ નીકળે છે અને 10 થી 15 કાર્ડ રીન્યુ થાય છે, અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પાસે માં અમૃતમ કાર્ડ ન હોવાનાં કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતોે, જરૂરિયાત મંદ લાભાર્થી...

અમદાવાદમાં એસ.જી.વી.પી. સ્વામીનારાયણ ગુરૂકુલમાં રૂષીકુમારોનું સન્માન 

અમદાવાદ, એસ.જી.વી.પી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંચાલિત દર્શનમ્સંસ્કૃત મહાવિદ્યાલયમાં વેદથી માંડીને આચાર્ય કક્ષામાં 200 રૂષિકુમારો અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનારા તેમજ ધાર્મિક પરીક્ષામાં અગ્રેસર રહેનાર રૂષિકુમારોને પૂ.બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ...

સાવરકુંડલા ટાઉનમાંથી દારૂની હેરફેર કરતા ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ...

અમરેલીમાં ગણતરી ના દિવસો મા સણોસરા ગામે ખુની હુમલો કરી નાસી ગયેલ આરોપી ને...

અમરેલી, સણોસરા ગામે ખુની હુમલો કરી નાસી ગયેલ આરોપી ને ભાવનગર રેન્જના મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ તથા અમરેલી ના મે.પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમએસ.રાણા ની ખાસ મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી તાલુકા...

દીવ પ્રસાશન દ્વારા દીવ ની હોટલો માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ...

દીવ, દીવ પ્રસાશન દ્વારા દીવ ની હોટલો માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ તપાસ હાથ ધરવામાં આવીજે અંતર્ગત ખાસ હોટલો ના લાઇસન્સ, ફાયર સેફ્ટી ના સાધનો, સાફ સફાઈ તેમજ બાંધકામ જેવી બાબતો પર ખાસ તપાસ હાથ ધરવામાં આવી દીવ...

ચલાલામાં માર્ગ પહોળો બનાવવા તંત્ર દ્વારા ડીમોલેશન થશે

ચલાલા પાલીકા અને આરએન્ડબી વિભાગ દ્વારા સંયુક્ત આયોજન, અનેક વિજપોલ અને ટ્રાન્સફોર્મરો હટાવીને ચલાલાની શકલ બદલાશે ચલાલા, ચલાલા શહેરમાં આવેલ મુખ્યમાર્ગ પહોળો કરવા માટે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકે આ રોડ ઉપર થયેલા દબાણો દુર કરવા આર.એન્ડ.બી. વિભાગનાં અધિકારીઓ સાથે...

જાફરાબાદમાં બે હજાર તોફાનીઓ સામે ગુનો દાખલ : 59ની ધરપકડ

અમરેલી, તા.11/03/2020 ના રોજ રાત્રીના અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આવેલ નેસડી વિસ્તારમાં હિન્દુ- મુસ્લીમના વચ્ચે અશાંતિનો માહોલ સર્જાયો હતો. આ બનાવનું કારણ એવું છે કે, મુસ્લીમ સમાજના ઇમરાન ઉસ્માન મન્સુરીના મોટર સાયકલ સાથે સંદીપ ભીમજીભાઇ શિયાળ તથા તેની સાથેના માણસોની મોટર કારના...

ખાંભાનાં અંતરિયાળ ગામડામાં 108માં જોડિયા બાળકનો જન્મ

108 સેવા સગર્ભા માટે આશીર્વાદ સાબીત થઈ રાજુલા, (જયદેવ વરૂ) રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ ચાલતી 108 સેવા સગર્ભા માતા માટે આશીર્વાદરૂપ થઈ રહી છે.ખાંભા તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ ગીર વિસ્તારના વાગધ્રા ગામની સગર્ભા માતાને અચાનક જ...

અમરેલીમાં ગાયકવાડના સમયમાં બનાવેલ ટાવરની દુર્દશા

અમરેલી, અમરેલી શહેરમાં 100 વર્ષ પહેલા ગાયકવાડ સરકાર દ્વારા શહેરની મધ્યમાં ટાવર બનાવવામાં આવેલ. આ ઐતિહાસીક ઇમારત મરામતના અભાવે તેમને લુણો લાગ્યો હોય તેમ ખળભળી રહી છે. ત્યારે આ ઐતિહાસીક ઇમારતને તંત્ર દ્વારા વહેલી તકે રીનોવેશન કરાવવુ જરૂરી છે. વર્ષો પહેલા...

લાઠીનાં પનોતા પુત્ર અને ગુજરાતનું ગૌરવ એરમાર્શલ સ્વ.શ્રી જનકકુમાર સિંહજીને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ

લાઠી, લાઠીનાં રાજવી અને ગુજરાતનાં પ્રથમ એરમાર્શલ તથા ક્ષત્રીય સમાજનું ગૌરવ મેળવી પાકિસ્તાન સામેનાં યુધ્ધમાં પાકિસ્તાનનાં બે કટકા કરી સમગ્ર ભારતમાં ડંકો વગાડી મેડલો પ્રાપ્ત કર્યા છે તેવા ઝાંબાઝ સ્વ.જનકકુમાર સિંહજીનાં નિધનથી લાઠી પંથકમાં શોક છવાયો છે. તા.12નાં બપોર પછી વેપારીઓએ...
error: Content is protected !!