Monday, May 17, 2021
Home Blog Page 667

અમરેલી જિલ્લામાં કેસીસી કાર્ડથી વંચિત 17 હજાર કિસાનો માટે ઝુંબેશ

અમરેલી, આગામી 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવાના ઉદેૃશથી કેન્દ્ર સરકાર દ્રારા પી.એમ. સમ્માન નીધિ હેઠળના લાભાર્થી ખેડૂતો કે જેઓ કિશાન ક્રેડિટ કાર્ડ ધરાવતા ન હોય તેવા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના અમલ હેઠળ આવરી...

રાજુલા જાફરાબાદમાં મીઠાનાં અગરની લીઝો રીન્યુ ન થતા હજારો લોકો બેરોજગાર થશે

અમરેલી જીલ્લા દરીયાકિનારે સોલ્ટ જમીન રીન્યુ કરવા એસોસિએશન એ માંગ ઉઠાવી છે ગૂજરાત ના દરીયાકિનારે 1600/કીમી દરીયાકિનારો છે મચ્છ ઉધોગ મીઠું ઉધોગ જેમાં અમરેલી જીલ્લા મા રાજુલા જાફરાબાદ વિસ્તાર મા ચાંચબદર,ખેરગામ,પટવા,સમઢીયાળા કથીવદર,પીપાવાવ ધામ, નિંગાળ, ભેરાઇ, કડીયાળી,જાફરાબાદ, સહિત દરિયા કાંઠા...

રાજુલા જાફરાબાદ ખાંભા પંથકમાં તમામ રસ્તાઓ બનાવવા રૂપીયા 36 કરોડ મંજુર

રાજુલા,રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તાર ના નીચે મુજબ ના જુદાજુદા કેટેગરી ના રસ્તા ઓ તમારા બધા ની રજુઆત સતત અમારા સુધી પહોંચી હતી જેની રજુઆત અમારા દ્વારા સરકાર સમક્ષ કરવા માં આવેલ જેને લીધે સરકાર શ્રી દ્વારા છત્રીસ કરોડ ના...

અમરેલીમાં ઇસરો લાઇવ મોડેલથી મીશન માર્શનું પ્રદર્શન કરશે

અમરેલી,ભારતને વિશ્ર્વકક્ષાએ વૈજ્ઞાનીક હરોળમાં મુકનાર ડો.વિક્રમ સારાભાઈની 100 વર્ષની ઉજવણીના ભાગ રૂપે ઈસરોના વૈજ્ઞાનીકો, લોક વિજ્ઞાન કેન્દ્ર, બાલભવનનાં સયુક્ત ઉપક્રમે તા.11 થી 19 સુધી તાલુકા કક્ષાએ તેમજ અમરેલી ખાતે વિજ્ઞાનને લગતા વિવિધ ચિત્રો નું ઈસરો તથા સાયન્સ સીટી ટેકનોલોજી,...

અમરેલીમાં સીવીલમાં ઇમરજન્સીમાં આવતા દર્દી ખરાબ માર્ગથી ઠેબા ખાય છે

અમરેલી, જનરલ હોસ્પિટલ અમરેલી કેમ્પસમાં આવેલ એસ.ટી.બસ સ્ટેેન્ડ થી લાઠી રોડ સુધીનો જોડતો રસ્તો હાલ બિસ્માર હાલતમાં છે. ડિલેવરીના દર્દીઓને ખુબ જ મુશ્કેેલીઓ પડે છે. તથા અકસ્માતના દર્દીઓને પણ મુશ્કેેલીઓ થતી હોય માટે લાઠી રોડ થી એસ.ટી.બસ સ્ટેેન્ડ રોડ...

જિલ્લામાં પરપ્રાંતિઓની નોંધણી ન કરાવનાર ઉપર ગુનો દાખલ થશે

અમરેલી,અમરેલી જિલ્લામાં હાલમાં લાખોની સંખ્યામાં જિલ્લા અને રાજયબહારથી આવેલા શ્રમીકો કામ કરી રહયા છે અને આ લોકો જો કોઇ ગુનો કરે તો તેને પકડવા એટલે ઘાસમાંથી સોય શોધવા જેવુ અઘરુ કામ હોય છે તેથી આવા બનાવો બનતા અટકાવવા અને...

રાજ્યમાં મ્યુુની.બોર્ડ દ્વારા રૂા. 9130 કરોડ અપાયા

અમરેલી, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરન શ્રી ધનસુખભાઈ ભંડેરીની જહેમતથી ગુજરાતની નગરપાલિકાઓને ગ્રાન્ટો આપવા અને થયેલા કામોની સમીક્ષા કરવા અલગ અલગ બેઠકો યોજી સ્થિતતી જાણી હતી અને જે નગરપાલિકાઓએ દરખાસ્ત ન કરીહોય તેમણે દરખાસ્ત મોકલી આપવા તાકીદ કરી હતી બોર્ડ...

ખાંભા નજીક રાયડી ગામે ચાર બાળ સિંહ મકાનમાં ઘુસી ગયા

ખાંભા,ખાંભા તાલુકાના ના રાયડી પાટી ગામે જૂની અને જર્જરિત થયેલ સ્કુલ મા સિંહ ના 4 બચ્ચાં આવી ચડતા આરએફઓ ખાંભા અને ફિલ્ડ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્કયું હાથ ધરી તમામ 4 સિંહ બચ્ચાંઓ ને સહી સલામત રેસ્કયુ કરવામાં...

અમરેલી જેસીંગપરામાં સ્વૈચ્છીક દબાણો દુર કરાયા

અમરેલી,શહેરનો વિકાસ દિન પ્રતીદિન ચારેય દિસામાં વિકાસ વધી રહયો છે.સાથો સાથ વર્ષો જુના બનેલા રસ્તાઓ પણ હવે વાહનોની સંખ્યા વધતા મુખ્ય માર્ગો પર ટ્રાફીકની સમસ્યા દિનપ્રતિદીન ગંભીર બનતી જતી જતી હોય નગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાપરના દબાણો દુર કરવા માટે...

સમજયા વગર બંધ પાડનારનો આર્થિક બહિષ્કાર પણ કમનસીબ:ડો.કાનાબાર

અમરેલી,સીએએના વિરોધમાં બંધ પળાયો તે કમનસીબી ગણાવી ભાજપ અગ્રણી ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્યુ કે બંધમાં જોડાયેલા મોટાભાગના કાયદાને સમજ્યા નથી પણ એટલા માટે તેમનો આર્થિક બહિસ્કાર કરવાની વાત પણ એટલી જ કમનસીબ છે. નાના ધંધાર્થીઓના પેટ પર પાટુ મારવાની...
error: Content is protected !!