Wednesday, May 12, 2021
Home Blog Page 668

અમરેલીમાં બ્રોડગેજ લાઇન નાખવાનો સર્વે પુર્ણ : ઇલેકટ્રીક લાઇન કરાશે

અમરેલી,આજથી 3 દસકા પહેલા સૌરાષ્ટ્રમાં માત્ર નેરોગેજ લાઇન હોવાના કારણે કંટાળાજનક મુસાફરી હોવાના કારણે લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળતા અને રોડ માર્ગે ઝડપી પહોંચી શકાય તે હેતુથી લોકો એસટી બસનો તેમજ અન્ય ખાનગી વાહનોનો ઉપયોગ કરી અને પોતાના નિર્ધારીત...

અમરેલી જિલ્લામાં બપોર બાદ સસ્તા અનાજનું સર્વર ડાઉન થયું

અમરેલી,અમરેલી શહેર તેમજ જિલ્લામાં સસ્તા અનાજના વેપારીઓને ત્યાં માલ લેવા જતા ગ્રાહકોનાં અંગુઠા મારવાનો નિયમ ફરજીયાત હોવાનાં કારણે ગ્રાહકોને ત્યાં સુધી અનાજનો જથ્થો આપી શકાો નથી. તદઉપરાંત છેલ્લાં કેટલાક સમયથી સરવર ડાઉન હોવાનાં કારણે વેપારીઓ તેમજ ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો...

અમરેલી શહેરનું પાણી વિતરણ અસ્તવ્યસ્ત

અમરેલી,અમરેલી શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા એવા મુખ્ય જળાશય ઠેબી ડેમ તેમજ મહીપરીયેજ યોજનામાંથી શહેરની પ્રજાને દર 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે. જેમાં ગઇ કાલે અમરેલી શહેરમાં તેમજ આજ રોજ નાવડા ખાતે વિજ તંત્ર દ્વારા વિજ...

અમરેલી જીલ્લાના પુર્વ ધારાસભ્યોની બેઠક મળી

અમરેલી,અમરેલી જીલ્લાના પુર્વ ધારાસભ્યની એક બેઠક જીલ્લાના વિકાસની વૃદ્વિ માટે અને સામાજીક જીવનમાં મુલ્ય નિષ્ઠતાની વૃદ્વિ માટે મળેલ જેમાં ચિંતન અને પોતાના તરફથી વધ્ાુને વધ્ાુ લોકોની સાથે મળી એક નવા વિકાસને ગતી પ્રદાન કરવાની જરૂરીયાત પુરી કરવા માટે પાર્ટીના...

મોટી કુંકાવાવ તાલુકામાં જન્મદર તથા લગ્ન નોંધણી સૌથી વધ્ાુ

અમરેલી, અમરેલી જિલ્લાનાં મોટી કુંકાવાવ તથા વડિયા તાલુકામાં છેલ્લાં ઘણા સમયથી બહારનાં નવ દંપતીઓ આવીને પોતાના લગ્નની નોંધણી કરાવતા હોવાનાં કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવ્યાં છે. અને આ બાબતે એસીબી દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. સાથોસાથ જિલ્લાં...

અમરેલી પાલીકા દ્વારા બંધાતા સેલ્ટર હાઉસનું કામ પુર્ણતાના આરે

અમરેલી, અમરેલી શહેરનાં મુખ્ય રસ્તાઓ તેમજ મંદીર, મસ્જીદ અને ફુટપાથ ઉપર ટાઢ, તડકો, વરસાદ જેવી સીઝનમાં પણ ભિક્ષુકો તેમજ અંધ, અપંગ, વૃધ્ધ, નિરાધારને રહેવા માટે કોઇ આશ્રય સ્થાન ન હોય રાજ્ય સરકારની ગુજરાત અરબર લાઇવલી વુડન મિશન અંતર્ગત અમરેલી...

અમરેલીમાં જેટકો દ્વારા જનજાગૃતી રેલી યોજાઇ

અમરેલી, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. સર્કલ ઓફિસ અમરેલી દ્વારા રેલી સ્વરૂપે સલામતી પૂર્વક પતંગ ઉડાડવા જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો પર બેનરો સાથે રેલી યોજાય હતી. મેગ્નેેટીસ ટેપ વીજ વાહક હોવાથી વીજ વાયરને અડકે તો અકસ્માત થાય....

વસતી ઓછી હોવાને કારણે બગસરાને પ્રાંત કચેરી નહી મળે

અમરેલી, બગસરાને પ્રાંત કચેરી આપવા માંગણી થતા રાજ્ય સરકારમાં દરખાસ્ત થયેલી પણ ઓછી વસ્તીને કારણે બગસરાને પ્રાંત કચેરી આપી શકાત તેમ ન હોય એવો જવાબ નિવાસી અધિક કલેકટરે સેક્શન અધિકારી ગાંધીનગરને આપેલ છે.તેથી હવે પ્રાંત કચેરીની લોકોની આશાઓ ઉપર...

અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના ડો.તોગડીયાની રવિવારે ધર્મસભા

અમરેલી, હિન્દુ સમાજને સંગઠીત કરવાનાં મુખ્ય ઉદેશ્યથી અમરેલીમાં દત મંદિર હોલ ચિત્તલ રોડ ખાતે તા.12-1-2020 રવિવાર રાત્રીના 8 કલાકે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદનાં ડો.પ્રવિણભાઇ તોગડીયાની ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે ધર્મસભામાં હિન્દુ સમાજના લોકોને ઉપસ્થિત રહેવા સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ...

ખુદા જબ દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ… કુંડલાના કેરાળાનું કિસ્મત ચમકી ઉઠયું

અમરેલી,અમરેલી જિલ્લામાં આજે પણ ઘણા ગામો એવા છે કે જયા આજે પણ એસટીે બસો પહોંચતી નથી અને ખરાબ હાલતમાં છે પણ કયારે કોઇ વિસ્તારનુ ભાગ્ય જાગે ત્યારે તેનો સીતારો કેવો ચમકે છે તે બાબત સાવરકુંડલાના કેરાળા ગામે દેખાઇ આવી...
error: Content is protected !!