Thursday, June 17, 2021
Home Blog Page 670

રાજુલા રેન્જનો રેલ્વે ટ્રેક રેઢો પડ;સિંહોનું અસ્તિત્વ જોખમમા

રાજુલા, અમરેલી જિલ્લા માં અમરેલી અને શેત્રુંજી પાલીતાણા ડીવીજન માં સૌવ થી મહત્વ ની અને અતિ સેન્સિટિવ રેન્જ માં 2 મહિના થી ડાંગ આહવા વિસ્તાર ના આરએફઓ ને રાજુલા મહત્વ ની રેન્જ માં નિમણુંક કરતા વન્ય પ્રાણી ના અસ્તિવ...

અમરેલીમાં વિકલાંગ સહાયતા કેમ્પ યોજાશે

અમરેલી,8મી માર્ચે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે જ્યોત ફાઉન્ડેશન તથા ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગોને સ્વનિર્ભર બનાવવા માટે વિનામુલ્યે વિલચેર ટ્રાયસીકલ તથા બગલ ઘોડીની સહાયતા માટે નિદાન કેમ્પ તા.8 રવિાર સવારે 8 થી 12 સુધી શ્યામવાડી...

અમરેલી જિલ્લામાં નિમણુંક 61 ડૉકટરોની પણ હાજર થયાં 11

અમરેલી,વિધાનસભા ગજવતી શ્રી પરેશ ધાનાણી અને જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યોની ટીમની પ્રશ્ર્નોતરી દરમિયાન ગુજરાત વિધાનસભામાં અમરેલી જિલ્લો ચમકયો હતો જેમા વિગતો અપાઇ હતી કે, ગુજરાત સરકાર દ્વારા બે વર્ષ દરમિયાન અમરેલી જિલ્લામાં નિમણુક 61 ડૉકટરોની કરાઇ હતી પણ તેમાથી હાજર...

અવધ ટાઇમ્સના વાર્ષિક લવાજમનાં ડ્રો પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિ

અવધ ટાઇમ્સ વાર્ષિક લવાજમ યોજનાના ડ્રો પ્રસંગે દિલીપભાઇ સંઘાણી, વિરજીભાઇ ઠુંમર, પરેશભાઇ ધાનાાણી, પ્રતાપભાઇ દુધાત, બાવકુભાઇ ઉંધાડ, વસંતભાઇ ગજેરા, પી.પી.સોજીત્રા, ડો.ભરતભાઇ કાનાબાર, અશ્ર્વિનભાઇ સાવલીયા, હીરેનભાઇ હિરપરા, કૌશિકભાઇ વેકરીયા, અર્જુનભાઇ સોસા, મનીષભાઇ સંઘાણી, ભુપતભાઇ ભુવા, મોટાભાઇ સંવટ, જેન્તીભાઇ પાનસુરીયા, કોકીલાબેન...

અવધ ટાઇમ્સની વાર્ષિક લવાજમ યોજનાનો ડ્રો યોજાયો

અમરેલી,અમરેલીથી પ્રગટ થતાં નંબર વન દૈનિક અવધ ટાઇમ્સ દૈનિકનો વાર્ષિક લવાજમ યોજનાનો ડ્રો શુભેચ્છકો, મહાનુભાવો અને પત્રકારો તથા એજન્ટ મિત્રોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જોગાનું જોગ અવધ ટાઇમ્સ દૈનિકને 25 વર્ષ પુરા થતાં રજત જયંતિ અવસરની હરખભેર ઉજવણી કરવામાં આવી...

જુનાગઢ અન્નક્ષેત્રમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજની સુંદર સેવા

જુનાગઢમહાશિવરાત્રીના મેળામાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢ દ્વારા છેલ્લા 65 વર્ષથી સમાજ દ્વારા અન્નક્ષેત્ર ચાલતું હતું, તે ચાલુ વર્ષે પણ પરંપરા મુજબ આયોજન કરેલ અને તેમા અમરેલીથી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના આગેવાન શ્રીમતી ઉર્વીબહેન અને શ્રી ભરતભાઇ...

રાજુલામાં શ્રી પુરોહિત પરિવારમાં યજ્ઞોપવિત,સગાઇ પ્રસંગ ઉજવાયા

રાજુલા,રાજુલાના વિખ્યાત ગોલ્ડમેડાલીસ્ટ એસ્ટ્રોલોજીસ્ટ અને બ્રહ્મ સમાજના આગેવાન શ્રી રમેશભાઇ પુરોહીત પરિવારમાં યજ્ઞોપવિત અને સગાઇ પ્રસંગ મહેમાનો અને સ્નેહીઓ અને મિત્રોની ઉપસ્થિતીમાં ઉજવાયો હતો.અ.સૌ.રૂપાબહેન અને શ્રી રમેશભાઇ મગનલાલ પુરોહિતની સુપુત્રી ચિ. ડૉ. નિરાલીની શુભ સગાઇ રાજુલા નિવાસી અ.સૌ. જયોત્સનાબહેન...

ગુજરાતની ભૂમિને શોભાવતું અનન્ય માનવરત્ન-મોરારજી દેસાઇ

અમરેલી,ભારતના સપૂત એવા મોરારજી દેસાઇએ ગુજરાતની ભુમીને ધન્યદ કરી છે. 29મી ફેબ્રુઆરી,1896ના દિને જન્યાુઆર , આમ જોવા જઇએ તો ચાર વર્ષે એક વાર તેઓનો જન્મ. દિવસ આવે 2020ના વર્ષે તેમને- 125 વર્ષ થાય છે. ભારતના પનોતાપુત્રની અદભૂત જીવનયાત્રા વિશે...

અમરેલી જિલ્લામાં ભેળસેળ બદલ 8 વેપારીઓને અઢી લાખનો દંડ

અમરેલી, અમરેલી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા થયેલી ચકાસણી દરમિયાન ખાદ્ય પદાર્થોમાં મળી આવેલી ભેળસેળ બદલ એડ્જ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી પાંડોર દ્વારા આઠ કેસમાં અમરેલીના અલગ અલગ વિસ્તારના વેપારીઓને કુલ 2.50 લાખ રૂપિયાનો દંડ...

આજે અમરેલીના ગેંગરેપકેસમાં સ્પેશ્યલ સરકારી વકીલ શ્રી ઉત્પલ દવે અમરેલીમાં

અમરેલી,આજે અમરેલીના ગેંગરેપકેસમાં સ્પે. સરકારી વકીલ શ્રી ઉત્પલ દવે અમરેલી આવી રહયા હોય ગઇ મુદતમાં ડીએનએ ટેસ્ટને લગતી તબીબી જુબાની લેવાઇ હતી અને આજથી આ કેસ ડે ટુ ડે ચાલશે અને સ્પે. કોર્ટમાં કેસની પ્રક્રીયા આગળ વધશે તેમ સુત્રોએ...
error: Content is protected !!