Thursday, June 17, 2021
Home Blog Page 680

અમરેલીના પ્રતાપપરામાં ધડાકા ભેર ગેસ સીલીન્ડર ફાટ્યું

અમરેલી,અમરેલીના પ્રતાપપરામાં મુળજીભાઇ લાલજીભાઇ કાથરોટીયા અને તેમના પત્નિ કાંતાબેન બંને રહી ખેતીકામ કરે છે. તેમના ઘેર રવિવારે ગેસનો બાટલો ફાટતા એક કિ.મી. સુધી અવાજ સંભળાયા ઉપરાંત બાટલાને કારણે આખુ ઘર ઉડી ગયાનું બનાવ બનેલ છે. મકાન આખુ વેરવીખેર થયા...

અમરેલી જિલ્લામાં 20 હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર

અમરેલી, અમરેલી જિલ્લાનાં કુલ 11 તાલુકાઓમાં એક પણ મોટો ઉદ્યોગ નથી તેમજ આ જિલ્લોમાં મોટા ભાગે લોકો ખેતી ઉપર નિર્ભર છે અને જ્યારે ચોમાસુ નબળુ જાય ત્યારે આ જિલ્લામાં ઘઉંનું, ચણાનું તેમજ અન્ય વાવેતર થઇ શકતુ નથી જ્યારે ચાલુ...

અમરેલીમાં વેરો ભરવામાં ડાંડાઇ કરતા મોબાઇલ ટાવરનાં સંચાલકોને તેડું

અમરેલી, અમરેલી નગરપાલીકાની વેરા વસુલાત શાખા દ્વારા બાકી વેરાની રકમ વસુલવા માટે તમામ વોર્ડમાં ટીમો બનાવી અને બાકી રકમ વસુલવા આકરા પાણીએ પઠાણી ઉઘરાણી કરી રહી છે. ત્યારે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ઉભા કરાયેલા મોબાઇલ ટાવરનાં સંચાલકોને આવતી કાલે...

અમરેલીમાં એક વર્ષમાં 240 બાળ મૃત્યુનાં કેસ નોંધાયા

અમરેલી, અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં બાળ મૃત્યુ થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. જેનું મુખ્ય કારણ એ છે કે જન્મ સમયે માતાને પુરતુ પોષણ ન મળવું તેમજ બાળકનાં જન્મ વખતે ખોડ ખાપણ અથવા અન્ય બિમારી હોવાનું પણ મુખ્ય કારણ છે....

મૂર્તિ ખંડનની ખોટી જાણ શા માટે કરાઇ ?:તપાસનો ધમધમાટ

અમરેલી, અમરેલી અને સુરતમાં ખળભળાટ મચાવતી લાઠીની ઘટનાનો પર્દાફાશ કરવામાં શ્રી નિર્લિપ્ત રાયની દિર્ધદ્રષ્ટી કામ કરી ગઇ છે અને ગાંધીજીની મૂર્તિ તોડાયાની ઘટના ઉપજાવી કાઢેલ હોવાનુ સામે આવ્યું છે અને પોલીસ દ્વારા કરાયેલી સુક્ષ્મ તપાસમાં આ ભાંડો ફુટી ગયા...

રાજુલા પાલિકાનાં પ્રમુખ સહિત 4 સભ્યો ગેરલાયક

રાજુલા,રાજુલા નગરપાલિકા માં કોંગ્રેસ નુ શાશન આવ્યું તેને 2 વર્ષ ઉપરાંત નો સમય થયો ચૂંટણી યોજાય ત્યારે માત્ર બીજેપી ના એક સદસ્ય ચૂંટાય આવ્યા અને 27 સદસ્યો કોંગ્રેસ ના ચૂંટાય આવ્યા હતા જયારે કોંગ્રેસ સતા પર બેસી હતી અને...

બગસરાના શાપરમાં ઉપસરપંચ ઉપર દીપડા નો હુમલો

બગસરા,બગસરા તાલુકાના શાપર ગામના ઉપસરપંચ ઘેલાભાઈ ભાદાભાઈ સુવાગિયા ઉ.વ.45 ઉપર દીપડાએ વહેલી સવારે હુમલો કર્યો હતો તેમાં ઠંડીની તુ હોવાથી ગળા પર શાલ વિટેલી હોવાથી ગળા પર ભટકું ભરવા જતા દીપડાના મો માં શાલ ભરાય જતા જમણા હાથ પર...

તોરી ગામે દીપડાની અવર જવરને કારણે ખેતી માટે દિવસે વિજ પાવર આપવા માંગણી

તોરી,વડીયા તાલુકાના તોરી ગામે અવાર નવાર વન્ય પ્રાણીઓ જેવા કે દિપડાની અવર જવર અને બચ્ચાઓ જોવા મળતા ખેડુતો અને મજુરોમાં ભય ફેલાય છે. તોરી ગામના આગેવાન પ્રદિપભાઇ વાળાના ખેતરમાં એરડાના વાવેતરમાં દિપડો જોવા મળેલ. અને એક કુતરાનું મારણ કરેલ....

પીજીવીસીએલમાં 17 જેટલા ડે. ઇજનેરની બદલીઓ

અમરેલી, અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બાકી રહેતા ખેતીવાડીના વિજ જોડાણો ઝડપી આપવા માટે 17 જેટલા ડે. ઇજનેરોને ખાસ આ કામગીરી સોપવામાં આપી હતી. અને આ કામગીરી પુર્ણ થઇ જતા આ તમામ ઇજનેરોની બદલીઓ કરવામાં આવી છે. જેમાં અમરેલી શહેરના...

અમરેલીના વડી-ઠેબીમાં નર્મદાના નિર ભરવા પાઇપ બિછાવવાનો પ્રારંભ

અમરેલી, અમરેલી શહેર તેમજ જીલ્લો માત્ર વરસાદ ઉપર આધરિત હોવાના કારણે પ્રજા છેલ્લા 3 દસકાથી પીવાના પાણીની સમસ્યા ભોગવી રહી છે. જો સમયસર વરસાદ ન પડવાના કારણે શહેરની તેમજ જીલ્લાની પ્રજાને એક બેડુ પાણી મેળવવા માટે ઠેર ઠેર ભટકવું...
error: Content is protected !!